ફ્રી લીગલ એડવાઈઝ માટે રૂબરૂ મળો । 9925002031 | અમદાવાદમાં મફત કાનુની સલાહ । ફ્રી લીગલ કંસલ્ટેશન માટે રૂબરૂ મળો । Advocate Paresh M Modi
ફ્રી કાનુની સલાહ ફક્ત ઓફીસ ઉપર રૂબરૂ આવનાર વ્યક્તિઓને જ આપવામાં આવે છે.
અમદાવાદના જાણીતા એડવોકેટ શ્રી પરેશ એમ મોદી, તમને તમારી વિવિધ કાનુની સમસ્યાઓ અને ગુંચવણભરી બાબતો માટે કાયદાકીય રસ્તાઓ, લીગલ સમાધાન, પ્રેક્ટીકલ એપ્રોચ અને કાનુની ઉપાયો બતાવી શકે છે.
અમદાવાદ ગુજરાતમાં કાનૂની સલાહ ઑફ-લાઇન મેળવો | 9925002031 | એડવોકેટ સાહેબની એપોઇન્ટમેન્ટ બુક કરો । Advocate Paresh M Modi
મફત કાનુની સલાહ માટે તમો, એડવોકેટ પરેશ એમ મોદીની વેબસાઈટ ઉપર તમારુ નામ, મોબાઈલ નંબર જેવી માહીતી લખી એપોઈંટ્મેંટ બૂક કરી શકો છો તેમજ અહી આપેલા મોબાઈલ ઉપર સવારના 8 વાગ્યા થી રાતે 9 વાગ્યા સુધીના સમયે ફોન કરીને કે વોટ્સેપ મેસેજ કરી, ફીક્સ એપોઈંટ્મેંટ લઈ, સમય કંફર્મ કરી તેમને સવારે 9.30 થી 11 વાગ્યા સુધીમાં તેમની ઓફીસ ઉપર રુબરુ મળી શકો છો.
અમદાવાદમાં ફોજદારી કેસ માટે કાનૂની સલાહ મેળવો | 9925002031 | વકીલ સાહેબની એપોઇન્ટમેન્ટ બુક કરો । Advocate Paresh M Modi
એપોઈંટમેંટ લીધા વગર સીધા ઓફીસ ઉપર આવી જનારને મફત સલાહ આપવા આવતી નથી, એપોઇંટમેંટ લીધી નહી હોય તો તમને ફ્રી સલાહ આપવામાં આવશે નહી.
કોઈપણ સંજોગોમાં ઓન-લાઈન ફી લઈને ફોન ઉપર કે વોટસેપ ઉપર કે ઈ-મેલ કે મેસેજ ઉપર સલાહ આપવામાં આવતી નથી.
એડવોકેટ પરેશ એમ મોદીને મળવા માટે તથા મફત સલાહ માટે તમારા જરૂરી ડોક્યુમેંટ્સ કે પુરાવાઓની હાર્ડ કોપી લઈને જ આવવુ, ફોન કે કોમ્પ્યુટર ઉપર કોઈ ડોક્યુમેંટ્સ જોવામાં આવતા નથી કે વોટસેપ ઉપર કે ઈ-મેલ ઉપર કોઈ ડોક્યુમેંટસ સ્વીકારવામા આવતા નથી.
અમદાવાદ ગુજરાતના શ્રેષ્ઠ સાયબર ક્રાઈમ વકીલની સલાહ મેળવો | 9925002031 | બેસ્ટ વકીલ સાહેબની એપોઇન્ટમેન્ટ બુક કરો । Advocate Paresh M Modi
એડવોકેટ પરેશ એમ મોદી તમને ક્રીમીનલ મેટર અને ફેમીલી મેટર માટે જેન્યુઈન સલાહ મફત આપી શક્શે જેવી કે ક્રિમિનલ મેટર અને ડ્રગ્સને લગતા ગુના, આગોતરા જામીન, રેગ્યુલર જામીન, રીઢા ગુનેગારોને લગતા કેસ, સાયબર ફ્રોડ અને ઓનલાઈન ટાસ્ક પુરો કરવાને લગતા ગુના, જોબ ફ્રોડના ગુના, અંગત જીવનની સમસ્યા, ફેમીલી મેટર તથા લગ્નજીવનની સમસ્યાઓ, પતિ પત્નીની તકરારો, એક્સ્ટ્રા મેરીટલ અફેર્સ, કૌટુમ્બીક પ્રોપર્ટી તકરારો.
અમદાવાદ ગુજરાતના ટોચના ક્રિમિનલ એડવોકેટ્સની સલાહ મેળવો | 9925002031 | ટોપ એડવોકેટ્સની એપોઇન્ટમેન્ટ બુક કરો
એડવોકેટ પરેશ એમ મોદી તમને વિવિધ પ્રકારની પોપર્ટી મેટર, ક્રીમીનલ મેટર અને લેંડ રેવન્યુને લગતી મેટર માટે જેન્યુઈન સલાહ મફત આપી શક્શે જેવી કે રેરા એકટને લગતી બાબતો, પ્રોપર્ટી તકરારો, જમીન મકાનના દ્સ્તાવેજ ટાઈટલ, વેચાણ કરાર, પાવર ઓફ એટર્ની, મિલ્કતના ભાગ, વહેચણી, મિલ્કત પઝેશન તકરાર, જમીન વિવાદ, લેંડ રેવન્યુ મેટર, ચેક રીટૅર્ન કેસના ગુના, ચેક બાઉંસ મેટર, સમંન્સ કેસ, વોરંટ કેસ.
અમદાવાદ ગુજરાતના ટોચના પ્રોપર્ટી વકીલની સલાહ મેળવો | 9925002031 | Legal Advice from Best Property Lawyer | Advocate Paresh M Modi
એડવોકેટ પરેશ એમ મોદી તમને તમામ પ્રકારની ક્રીમીનલ સિવિલ બેંકીંગ મેટર માટે જેન્યુઈન સલાહ મફત આપી શક્શે જેવી કે હાઉસીંગ-પર્સનલ-બિઝ્નેસ લોનને લગતા વિવાદો, ક્રેડીટ કાર્ડ ઈ.એમ.આઈ, લોન નહી ભરી શક્તા ઉભા થતા ટેંશનો, કાનુની ઝગડાઓ, રીકવરી એજંટસની દાદાગીરીને લગતી સમસ્યાઓ, મિલ્કતના સિમ્બોલીક તથા ફીઝીકલ પઝેશનને લગતી મેટર (ડી.આર.ટી. એટલેકે ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલને લગતી કોર્ટ મેટર).
અમદાવાદમાં છૂટાછેડાના શ્રેશ્ઠ વકીલની કાનૂની સલાહ મેળવો | 9925002031 | Legal Advice From Best Divorce Advocate | Advocate Paresh M Modi
તમારા ચાલુ કેસની ફાઈલ કે અન્ય કોઈ એડવોકેટ પાસે ચાલી રહેલા કેસની ફાઈલ કે અપીલ માટેની ફાઈલ કે રીવીઝન માટેની ફાઈલ જોવા માટે અને તેના ઉપર મૌખિક અભિપ્રાય આપવા માટે કંસલ્ટીંગ ચાર્જ લેવામાં આવે છે જેના માટે દરેક ડોક્યુમેંટ્સ અને ફાઈલની હાર્ડ કોપી લઈને જ આવવુ.
ગરીબ અસહાય અને નિરાધાર લોકો પાસેથી, સલાહ માટેની કે અપીલ રીવીઝન માટેની ફાઈલ જોવા માટે એડવોકેટ ફી લેવામાં આવતી નથી.
ઉપરોકત દરેક સંજોગોમાં કોઈપણ પ્રકારની ફી લેવી કે ન લેવી, સલાહ આપવી કે ન આપવી, સમય આપવો કે ન આપવો, એ એડવોકેટ પરેશ એમ મોદી અને તેમના એસોસિયેટ એડવોકેટસની મરજી, તેમની અનુકુળતા અને તેમની મનસુફી ઉપર આધારીત છે.
અમદાવાદ ગુજરાતમાં શ્રેશ્ઠ કૌટુંબિક વકીલની કાનૂની સલાહ મેળવો | 9925002031 | ફ્રી લીગલ એડવાઈઝ માટે રૂબરૂ મળો | Advocate Paresh M Modi
મફ્ત સલાહ આપવાનો હેતુ, એક એડવોકેટ તરીકે સમાજ પ્રત્યેની સામાજીક જવાબદારી પુરી કરવાનો છે.
એડવોકેટ પરેશ એમ મોદી અને તેમની લો-ઓફીસ (Law Firm at Ahmedabad) દ્વારા મફત કાનુની સલાહ એ વિવિધ જ્ઞાતિ ધર્મ નાત જાતના ભેદભાવ દુર કરવાનો અને વિવિધ પ્રકારના સમાજના લોકોને કાયદાકીય જ્ઞાન મળે અને સમસ્ત ભારતીય સમાજના લોકોના દર્દ પીડા વિટંબણા દુખ ઓછા થાય તેમજ સમાજમાં-લોકો ના જીવનમાં સુખ અને શાંતિ સ્થપાય, પરસ્પરના વેર ઝેર ઘટે, એવા આશય થી આપવામાં આવે છે માટે આવા આશયનો દુરૂપ્યોગ ન થાય તે માટે તમામ ભારતીય લોકોનો સપોર્ટ ઈચ્છનીય છે. Best Advocate in Ahmedabad, Call Now- 9925002031