Categories Legal Disputes

निःशुल्क कानूनी सलाह के लिए व्यक्तिगत रूप से मिलें। 9925002031 | अहमदाबाद में निःशुल्क कानूनी सलाह। अहमदाबाद में विधि कार्यालय में निःशुल्क कानूनी परामर्श | Advocate Paresh M Modi

निःशुल्क कानूनी सलाह के लिए व्यक्तिगत रूप से मिलें। 9925002031 | अहमदाबाद में निःशुल्क कानूनी सलाह। अहमदाबाद में विधि कार्यालय में निःशुल्क कानूनी परामर्श | Advocate Paresh M Modi

नि:शुल्क कानूनी सलाह केवल कार्यालय में व्यक्तिगत रूप से आने वाले व्यक्तियों को प्रदान की जाती है।

अहमदाबाद के जाने-माने वकील श्री परेश एम मोदी आपको आपकी विभिन्न कानूनी समस्याओं और भ्रमित करने वाले मामलों के लिए कानूनी रास्ते, कानूनी समाधान, व्यावहारिक दृष्टिकोण और कानूनी उपाय दिखा सकते हैं।

अहमदाबाद गुजरात में ऑफ़लाइन कानूनी सलाह प्राप्त करें | 9925002031 | Advocate Paresh M Modi

मुफ्त कानूनी सलाह के लिए आप एडवोकेट परेश एम मोदी की वेबसाइट पर अपना नाम, मोबाइल नंबर और दिए गए मोबाइल नंबर पर सुबह 8 बजे से रात 9 बजे तक अपॉइंटमेंट बुक कर सकते हैं। आप उनसे उनके ऑफिस में सुबह 9.30 से 11 बजे के बीच कॉल या व्हाट्सएप मैसेज के जरिए, निश्चित अपॉइंटमेंट लेकर, समय कन्फर्म करके आमने-सामने मिल सकते हैं।

अहमदाबाद में आपराधिक मामले के लिए कानूनी सलाह |  9925002031 | Advocate Paresh M Modi

जो लोग बिना अपॉइंटमेंट लिए सीधे कार्यालय आते हैं उन्हें मुफ्त सलाह नहीं दी जाती है, यदि आपने अपॉइंटमेंट नहीं लिया है तो आपको मुफ्त सलाह नहीं दी जाएगी।

किसी भी स्थिति में ऑनलाइन शुल्क लेकर फोन या व्हाट्सएप या ई-मेल या मैसेज पर कोई सलाह नहीं दी जाती है।

अधिवक्ता परेश एम मोदी से मिलने और निःशुल्क परामर्श के लिए अपने आवश्यक दस्तावेजों या साक्ष्यों की हार्ड कॉपी लाएँ, कोई भी दस्तावेज़ फ़ोन या कंप्यूटर पर नहीं देखा जाता है, कोई भी दस्तावेज़ व्हाट्सएप या ई-मेल पर स्वीकार नहीं किया जाता है।

अहमदाबाद गुजरात में सर्वश्रेष्ठ साइबर अपराध वकील सलाह | 9925002031 | Advocate Paresh M Modi

अधिवक्ता परेश एम मोदी आपको आपराधिक मामलों और पारिवारिक मामलों जैसे आपराधिक मामलों और नशीली दवाओं से संबंधित अपराध, अग्रिम जमानत, नियमित जमानत, आदतन अपराधी मामले, साइबर धोखाधड़ी और ऑनलाइन कार्य पूरा करने वाले अपराध, नौकरी धोखाधड़ी अपराध, व्यक्तिगत जीवन की समस्याओं के लिए मुफ्त वास्तविक सलाह दे सकते हैं। पारिवारिक मामले और वैवाहिक समस्याएं, पति पत्नी विवाद, विवाहेतर संबंध, वैवाहिक संपत्ति विवाद।

अहमदाबाद गुजरात में श्रेष्ठ आपराधिक वकील | 9925002031 | Advocate Paresh M Modi

अधिवक्ता परेश एम मोदी आपको विभिन्न प्रकार के संपत्ति मामलों, आपराधिक मामलों और भूमि राजस्व से संबंधित मामलों जैसे रेरा अधिनियम मामलों, संपत्ति विवादों, भूमि के विलेख, बिक्री समझौते, पावर ऑफ अटॉर्नी, संपत्ति के विभाजन पर मुफ्त में वास्तविक सलाह दे सकते हैं। विभाजन, संपत्ति कब्ज़ा विवाद, भूमि विवाद, भूमि राजस्व मामले, चेक रिटर्न मामलों में अपराध, चेक बाउंस मामले, समन मामले, वारंट मामले।

अहमदाबाद गुजरात में श्रेष्ठ संपत्ति वकीलों की सलाह | 9925002031 | Advocate Paresh M Modi

अधिवक्ता परेश एम मोदी आपको आवास-व्यक्तिगत-व्यवसाय ऋण विवाद, क्रेडिट कार्ड ईएमआई, ऋण भुगतान न करने के तनाव, कानूनी लड़ाई, वसूली एजेंटों द्वारा धमकाने जैसे सभी प्रकार के आपराधिक नागरिक बैंकिंग मामलों पर मुफ्त वास्तविक सलाह दे सकते हैं। प्रतीकात्मक और से संबंधित मामले संपत्ति का भौतिक कब्ज़ा (DRT यानी ऋण वसूली न्यायाधिकरण से संबंधित न्यायालय मामले)।

अहमदाबाद में तलाक वकीलों की कानूनी सलाह | 9925002031 | Advocate Paresh M Modi

आपकी चल रही केस फ़ाइल या किसी अन्य वकील की चल रही केस फ़ाइल या अपील फ़ाइल या पुनरीक्षण फ़ाइल के अवलोकन और उस पर मौखिक राय देने के लिए परामर्श शुल्क लिया जाता है, जिसके लिए सभी दस्तावेज़ और फ़ाइल की हार्ड कॉपी लानी होगी।

निर्धन और निराश्रित व्यक्तियों से परामर्श के लिए या अपीलीय पुनरीक्षण के लिए फ़ाइल के अवलोकन के लिए वकील शुल्क नहीं लिया जाता है।

उपरोक्त सभी परिस्थितियों में, किसी भी प्रकार का शुल्क लेना या न लेना, सलाह देना या न देना, समय देना या न देना, अधिवक्ता परेश एम मोदी और उनके सहयोगी अधिवक्ताओं के विवेक, सुविधा और विवेक पर निर्भर है।

अहमदाबाद गुजरात में पारिवारिक वकीलों की कानूनी सलाह |  9925002031 | Advocate Paresh M Modi

निःशुल्क सलाह देने का उद्देश्य एक वकील के रूप में समाज के प्रति सामाजिक उत्तरदायित्व को पूरा करना है।

एडवोकेट परेश एम मोदी और उनके लॉ-ऑफिस द्वारा मुफ्त कानूनी सलाह का उद्देश्य विभिन्न जाति, धर्म और जाति के भेदभाव को दूर करना और समाज के विभिन्न प्रकार के लोगों को कानूनी ज्ञान देना और लोगों के दर्द और पीड़ा को कम करना है। संपूर्ण भारतीय समाज और समाज में लोगों के जीवन में सुख और शांति लाने के लिए। आपसी नफरत को कम करने के इरादे से स्थापना दी गई है, इसलिए इस तरह के इरादे का दुरुपयोग होने से रोकने के लिए सभी भारतीय लोगों का समर्थन वांछनीय है।

Best Advocate in Ahmedabad, Call Now 9925002031

Categories Legal Disputes

Free Legal Advice in Ahmedabad । 9925002031 | Book The Appointment for free legal advice । Free legal Consultation in Ahmedabad

Meet in person for free legal advice । 9925002031 |Free Legal Advice in Ahmedabad । Free legal Consultation in Ahmedabad at law-office

 Free legal advice is provided only to persons visiting the office in person.

Mr. Paresh M Modi, a well-known Advocate in Ahmedabad, can show you legal avenues, legal solutions, practical approaches and legal remedies for your various legal problems and confusing matters.

For free legal advice, you can book an appointment on Advocate Paresh M Modi’s website by writing your name, mobile number and also on the given mobile number from 8 am to 9 pm. You can meet him face to face at his office between 9.30 am to 11 am by calling or WhatsApp message, taking a fixed appointment, confirming the time.

Legal Advice in Ahmedabad Gujarat | 9925002031 | Legal Consultant in Ahmedabad Gujarat

Those who come directly to the office without making an appointment are not given free advice, if you have not made an appointment, you will not be given free advice.

In any case no advice is given over phone or WhatsApp or e-mail or message by charging an online fee.

Legal Advice for Criminal Case in Ahmedabad | 9925002031 | Legal Lawyer in Ahmedabad Gujarat

To meet Advocate Paresh M Modi and for free consultation bring hard copies of your required documents or evidences, no documents are viewed on phone or computer, no documents are accepted on WhatsApp or e-mail.

Advocate Paresh M Modi can give you free genuine advice for criminal matters and family matters like criminal matters and drug related offences, anticipatory bail, regular bail, habitual offender cases, cyber fraud and online task completion offences, job fraud offences, Personal life problems, family matters and marital problems, husband wife disputes, extra marital affairs, marital property disputes.

Best Cyber Crime Lawyers Advice in Ahmedabad Gujarat India | 9925002031 | Legal Advisor in Ahmedabad Gujarat

Advocate Paresh M Modi can give you genuine advice free of charge on various types of property matters, criminal matters and land revenue related matters like RERA Act matters, property disputes, deed title of land, sale agreement, power of attorney, partition of property, partition, Property Possession Disputes, Land Disputes, Land Revenue Matters, Offences in Check Return Cases, Check Bounce Matters, Summons Cases, Warrant Cases.

Top Criminal Advocates in Ahmedabad Gujarat | 9925002031 | Legal Advocate in Ahmedabad Gujarat

Advocate Paresh M Modi can give you free genuine advice on all types of criminal civil banking matters like housing-personal-business loan disputes, credit card EMI’s, loan non-payment tensions, legal battles, bullying by recovery agents. Matters related to symbolic and physical possession of property (DRT i.e. Court Matters relating to Debt Recovery Tribunal).

Top Property Lawyers Advice in Ahmedabad Gujarat | 9925002031 | Top Lawyers Advice in Ahmedabad Gujarat

A consulting charge is charged for perusal of your ongoing case file or any other advocate’s ongoing case file or appeal file or revision file and giving oral opinion on the same for which all documents and hard copy of the file must be brought.

Divorce Lawyers Legal Advice in Ahmedabad | 9925002031 | Best Lawyers Advice in Ahmedabad Gujarat

Indigent and destitute persons are not charged advocate fee for consultation or for perusal of file for appellate revision.

In all the above circumstances, whether or not to charge any kind of fee, advice or not, time or not, is at the discretion, convenience and discretion of Advocate Paresh M Modi and his Associate Advocates.

Family Lawyers Legal Advice in Ahmedabad Gujarat | 9925002031 | Vakil ki Salah in Ahmedabad Gujarat

The purpose of giving free advice is to fulfill the social responsibility towards the society as an advocate.

Free legal advice by Advocate Paresh M Modi and his law-office is to remove the discrimination of different caste, religion and caste and to give legal knowledge to the people of different types of society and to reduce the pain and suffering of the people of the entire Indian society and also to bring happiness and peace in the life of the people in the society. The establishment is given with the intention of reducing mutual hatred, so the support of all Indian people is desirable to prevent such intention from being misused. Top Advocate in Ahmedabad, Call Now  9925002031

If you want to know the basic details of the above subject Legal advice in Ahmedabad, you may find the 3-4 minutes you tube video of Advocate Paresh M Modi by clicking the given link below,

 

Categories Legal Disputes

ફ્રી લીગલ એડવાઈઝ માટે રૂબરૂ મળો । 9925002031 | અમદાવાદમાં મફત કાનુની સલાહ । ફ્રી લીગલ કંસલ્ટેશન માટે રૂબરૂ મળો । Advocate Paresh M Modi

ફ્રી લીગલ એડવાઈઝ માટે રૂબરૂ મળો । 9925002031 | અમદાવાદમાં મફત કાનુની સલાહ । ફ્રી લીગલ કંસલ્ટેશન માટે રૂબરૂ મળો । Advocate Paresh M Modi

ફ્રી કાનુની સલાહ ફક્ત ઓફીસ ઉપર રૂબરૂ આવનાર વ્યક્તિઓને જ આપવામાં આવે છે.

અમદાવાદના જાણીતા એડવોકેટ શ્રી પરેશ એમ મોદી, તમને તમારી વિવિધ કાનુની સમસ્યાઓ અને ગુંચવણભરી બાબતો માટે કાયદાકીય રસ્તાઓ, લીગલ સમાધાન, પ્રેક્ટીકલ એપ્રોચ અને  કાનુની ઉપાયો બતાવી શકે છે.

અમદાવાદ ગુજરાતમાં કાનૂની સલાહ ઑફ-લાઇન મેળવો | 9925002031 | એડવોકેટ સાહેબની એપોઇન્ટમેન્ટ બુક કરો । Advocate Paresh M Modi

મફત કાનુની સલાહ માટે તમો, એડવોકેટ પરેશ એમ મોદીની વેબસાઈટ ઉપર તમારુ નામ, મોબાઈલ નંબર જેવી માહીતી લખી એપોઈંટ્મેંટ બૂક કરી શકો છો તેમજ અહી આપેલા મોબાઈલ ઉપર સવારના 8 વાગ્યા થી રાતે 9 વાગ્યા સુધીના સમયે ફોન કરીને કે વોટ્સેપ મેસેજ કરી, ફીક્સ એપોઈંટ્મેંટ લઈ, સમય કંફર્મ કરી તેમને સવારે 9.30 થી 11 વાગ્યા સુધીમાં તેમની ઓફીસ ઉપર રુબરુ મળી શકો છો.

અમદાવાદમાં ફોજદારી કેસ માટે કાનૂની સલાહ મેળવો | 9925002031 | વકીલ સાહેબની એપોઇન્ટમેન્ટ બુક કરો । Advocate Paresh M Modi

એપોઈંટમેંટ લીધા વગર સીધા ઓફીસ ઉપર આવી જનારને મફત સલાહ આપવા આવતી નથી, એપોઇંટમેંટ લીધી નહી હોય તો તમને ફ્રી સલાહ આપવામાં આવશે  નહી.

કોઈપણ સંજોગોમાં ઓન-લાઈન ફી લઈને ફોન ઉપર કે વોટસેપ ઉપર કે ઈ-મેલ કે મેસેજ ઉપર સલાહ આપવામાં આવતી નથી.

એડવોકેટ પરેશ એમ મોદીને મળવા માટે તથા મફત સલાહ માટે તમારા જરૂરી ડોક્યુમેંટ્સ કે પુરાવાઓની હાર્ડ કોપી લઈને જ આવવુ, ફોન કે કોમ્પ્યુટર ઉપર કોઈ ડોક્યુમેંટ્સ જોવામાં આવતા નથી કે વોટસેપ ઉપર કે ઈ-મેલ ઉપર કોઈ ડોક્યુમેંટસ  સ્વીકારવામા આવતા નથી.

અમદાવાદ ગુજરાતના શ્રેષ્ઠ સાયબર ક્રાઈમ વકીલની સલાહ મેળવો | 9925002031 | બેસ્ટ વકીલ સાહેબની એપોઇન્ટમેન્ટ બુક કરો । Advocate Paresh M Modi

એડવોકેટ પરેશ એમ મોદી તમને ક્રીમીનલ મેટર અને ફેમીલી મેટર માટે જેન્યુઈન સલાહ મફત આપી શક્શે જેવી કે  ક્રિમિનલ મેટર અને ડ્રગ્સને લગતા ગુના, આગોતરા જામીન, રેગ્યુલર જામીન, રીઢા ગુનેગારોને લગતા કેસ, સાયબર ફ્રોડ અને ઓનલાઈન ટાસ્ક પુરો કરવાને લગતા ગુના, જોબ ફ્રોડના ગુના, અંગત જીવનની સમસ્યા, ફેમીલી મેટર તથા લગ્નજીવનની સમસ્યાઓ, પતિ પત્નીની તકરારો, એક્સ્ટ્રા મેરીટલ અફેર્સ, કૌટુમ્બીક પ્રોપર્ટી તકરારો.

અમદાવાદ ગુજરાતના ટોચના ક્રિમિનલ એડવોકેટ્સની સલાહ મેળવો | 9925002031 | ટોપ એડવોકેટ્સની એપોઇન્ટમેન્ટ બુક કરો

એડવોકેટ પરેશ એમ મોદી તમને વિવિધ પ્રકારની પોપર્ટી મેટર, ક્રીમીનલ મેટર અને લેંડ રેવન્યુને લગતી મેટર માટે જેન્યુઈન સલાહ મફત આપી શક્શે જેવી કે રેરા એકટને લગતી બાબતો, પ્રોપર્ટી તકરારો, જમીન મકાનના દ્સ્તાવેજ ટાઈટલ, વેચાણ કરાર, પાવર ઓફ એટર્ની, મિલ્કતના ભાગ, વહેચણી, મિલ્કત પઝેશન તકરાર, જમીન વિવાદ, લેંડ રેવન્યુ મેટર, ચેક રીટૅર્ન કેસના ગુના, ચેક બાઉંસ મેટર, સમંન્સ કેસ, વોરંટ કેસ.

અમદાવાદ ગુજરાતના ટોચના પ્રોપર્ટી વકીલની સલાહ મેળવો | 9925002031 | Legal Advice from Best Property Lawyer | Advocate Paresh M Modi

એડવોકેટ પરેશ એમ મોદી તમને તમામ પ્રકારની ક્રીમીનલ સિવિલ બેંકીંગ મેટર માટે જેન્યુઈન સલાહ મફત આપી શક્શે જેવી કે હાઉસીંગ-પર્સનલ-બિઝ્નેસ લોનને લગતા વિવાદો, ક્રેડીટ કાર્ડ ઈ.એમ.આઈ, લોન નહી ભરી શક્તા ઉભા થતા ટેંશનો, કાનુની ઝગડાઓ, રીકવરી એજંટસની દાદાગીરીને લગતી સમસ્યાઓ, મિલ્કતના સિમ્બોલીક તથા ફીઝીકલ પઝેશનને લગતી મેટર (ડી.આર.ટી. એટલેકે ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલને લગતી કોર્ટ મેટર).

અમદાવાદમાં છૂટાછેડાના શ્રેશ્ઠ વકીલની કાનૂની સલાહ મેળવો | 9925002031 | Legal Advice From Best Divorce Advocate | Advocate Paresh M Modi

તમારા ચાલુ કેસની ફાઈલ કે અન્ય કોઈ એડવોકેટ પાસે ચાલી રહેલા કેસની ફાઈલ કે અપીલ માટેની ફાઈલ કે રીવીઝન માટેની ફાઈલ જોવા માટે અને તેના ઉપર મૌખિક અભિપ્રાય આપવા માટે કંસલ્ટીંગ ચાર્જ લેવામાં આવે છે જેના માટે દરેક ડોક્યુમેંટ્સ અને ફાઈલની હાર્ડ કોપી લઈને જ આવવુ.

ગરીબ અસહાય અને નિરાધાર લોકો પાસેથી, સલાહ માટેની કે અપીલ રીવીઝન માટેની ફાઈલ જોવા માટે એડવોકેટ ફી લેવામાં આવતી નથી.

ઉપરોકત દરેક સંજોગોમાં કોઈપણ પ્રકારની ફી લેવી કે ન લેવી, સલાહ આપવી કે ન આપવી, સમય આપવો કે ન આપવો, એ એડવોકેટ પરેશ એમ મોદી અને તેમના એસોસિયેટ એડવોકેટસની મરજી, તેમની અનુકુળતા અને તેમની મનસુફી ઉપર આધારીત છે.

અમદાવાદ ગુજરાતમાં શ્રેશ્ઠ કૌટુંબિક વકીલની કાનૂની સલાહ મેળવો | 9925002031 | ફ્રી લીગલ એડવાઈઝ માટે રૂબરૂ મળો | Advocate Paresh M Modi

મફ્ત સલાહ આપવાનો હેતુ, એક એડવોકેટ તરીકે સમાજ પ્રત્યેની સામાજીક જવાબદારી પુરી કરવાનો છે.

એડવોકેટ પરેશ એમ મોદી અને તેમની લો-ઓફીસ (Law Firm at Ahmedabad) દ્વારા મફત કાનુની સલાહ એ વિવિધ જ્ઞાતિ ધર્મ નાત જાતના ભેદભાવ દુર કરવાનો અને વિવિધ પ્રકારના સમાજના લોકોને કાયદાકીય જ્ઞાન મળે અને સમસ્ત ભારતીય સમાજના લોકોના દર્દ પીડા વિટંબણા દુખ ઓછા થાય તેમજ સમાજમાં-લોકો ના જીવનમાં સુખ અને શાંતિ સ્થપાય, પરસ્પરના વેર ઝેર ઘટે, એવા આશય થી આપવામાં આવે છે માટે આવા આશયનો દુરૂપ્યોગ ન થાય તે માટે તમામ ભારતીય લોકોનો સપોર્ટ ઈચ્છનીય છે. Best Advocate in Ahmedabad, Call Now- 9925002031

Categories Land Revenue Lawyer, Legal Disputes

Land Title Certificate Advocate in Dholera Bagodara Bavla Dholka Gujarat | 9925002031 | Advocate Paresh M Modi

Top Criminal Lawyer in Gujarat | 9925002031 । Best Land Dispute Advocate in Gujarat । Advocate Paresh M Modi

In Gujarat Day by day land becomes a costly and even the “pot kharaba land” slots are become useful for commercial and industrial development, Dholera SIR is a planned city in Gujarat, India, being developed as part of the Gujarat Industrial Development Corridor (GIDC) project. The city is expected to be a major economic hub, with a focus on manufacturing, logistics, and tourism. It is being designed to be a “smart city”, with a focus on sustainability, efficiency, and livability. Some of the key features of Dholera Smart City include a world-class transportation system, a state-of-the-art IT infrastructure, a sustainable energy system, a green and walkable city, and a vibrant cultural and social scene.

Land Title Certificate Advocate in Bagodara Bavla Dholka Gujarat । 9925002031 । Advocate Paresh M Modi

The city is expected to be completed in phases, with Phase 1 expected to be completed by 2023-2-24. when the project will be successful, Dholera Smart City could be a model for other smart cities around the world.

Advocate for Land Developers in Ahmedabad Gujarat | 9925002031 | Advocate for Builders Matter in Ahmedabad Gujarat | Advocate Paresh M Modi

Dholera SIR is a Special Investment Region (SIR) in Gujarat, India. It is one of the eight industrial Greenfield cities being developed in the first phase of the 100 billion-dollar Delhi-Mumbai Industrial Corridor (DMIC) project.

Advocate for Petrol Pump Land Title in Ahmedabad Gujarat | 9925002031 | Advocate Paresh M Modi

Dholera SIR is located 100 kilometers from Ahmedabad and has a total area of 920 square kilometers and where the areas and people becomes in large number, Crime and Disputes also grows in terms of figure. In this situation Best Criminal Advocate in Gujarat, Top Land Revenue lawyer in Gujarat, Advocate Paresh M Modi may help you for your disputes regarding the Land it would be either Criminal FIR, Fraud, forgery or Land Title and Possession Issues.

Best Criminal Advocate in Changodar Bavla Bagodara Gujarat | 9925002031 | Advocate Paresh M Modi

It’s a common situation on land market that whenever the land become costly and get the higher rate, the white collar crime comes in picture, Advocate Paresh M Modi, Ahmedabad is become a best Criminal Lawyer in Gujarat as well As Top Land revenue lawyer in Gujarat.

Top Criminal Lawyer in Dholka Dhandhuka DholeraGujarat | 9925002031 | Advocate Paresh  M Modi

Major Builders, Land Developers, Land Brokers, Industrial Unit Holder Businessman, Factory owners, Petrol pump Owners and Land lords are preferring to take the legal services from Advocate Paresh M Modi, he is providing various Services like Land Dispute Cases, Land Title Report, Land Title Certificate, Land Revenue Cases at GRT, DC office matters, SSRD Cases in Gujarat,

Land Title Certificate Advocate in Dholera Dhandhuka Gujarat | 9925002031 | Advocate Paresh M Modi

Advocate Paresh M Modi is taking care of Criminal, Civil and Property matters in Ahmedabad, Bavla, Nal-sarovar, Dholka, Ganeshpura, Arnej, Bagodara, Dholera, Dholera SIR Region, Dhandhuka and Sanand. You may Call / WhatsApp him on Mobile No. 9925002031 to book the appointment, His main office is situated at Ashram Road, Ahmedabad City, Gujarat

FIR માટે ગુજરાતના ટોચના ફોજદારી વકીલ | 9925002031 | ગુજરાતના શ્રેષ્ઠ લેન્ડ ડિસ્પ્યુટ એડવોકેટ

ગુજરાતમાં દિવસેને દિવસે જમીન મોંઘી બનતી જાય છે અને વ્યાપારી અને ઔદ્યોગિક વિકાસ માટે “પોટ ખરાબાની જમીન”ના સ્લોટ પણ ઉપયોગી બની રહ્યા છે.

બગોદરા બાવળા ધોળકા ગુજરાતમાં જમીનના ટાઈટલ સર્ટીફીકેટ એડવોકેટ । 9925002031 । એડવોકેટ પરેશ એમ મોદી

ધોલેરા SIR એ ગુજરાત, ભારતમાં એક આયોજિત શહેર છે, જેને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોરિડોર (GIDC) પ્રોજેક્ટના ભાગ રૂપે વિકસાવવામાં આવી રહ્યું છે. ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેર એક મુખ્ય આર્થિક હબ બનવાની અપેક્ષા છે. તેને ટકાઉપણું, કાર્યક્ષમતા અને જીવંતતા પર ધ્યાન કેન્દ્રિત કરીને “સ્માર્ટ સિટી” તરીકે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. ધોલેરા સ્માર્ટ સિટીની કેટલીક મુખ્ય વિશેષતાઓમાં વિશ્વ કક્ષાની પરિવહન વ્યવસ્થા, અત્યાધુનિક IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ ઉર્જા પ્રણાલી, હરિત અને ચાલવા યોગ્ય શહેર અને વાઈબ્રન્ટ સાંસ્કૃતિક અને સામાજિક દ્રશ્યનો સમાવેશ થાય છે. શહેર તબક્કાવાર પૂર્ણ થવાની ધારણા છે, જેમાંપહેલો તબક્કો  2023-2024 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. જયારે પ્રોજેક્ટ સફળ થાય, ત્યારે ધોલેરા સ્માર્ટ સિટી વિશ્વભરના અન્ય સ્માર્ટ શહેરો માટે એક મોડેલ બની જશે.

લેન્ડ ડેવલપર્સ માટે એડવોકેટ બિલ્ડરો માટેના વકીલ અમદાવાદ ગુજરાત । 9925002031 । એડવોકેટ પરેશ એમ મોદી

ધોલેરા SIR એ ગુજરાત, ભારતમાં એક વિશેષ રોકાણ ક્ષેત્ર (SIR) છે. તે 100 અબજ ડોલરના દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC) પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વિકસિત કરવામાં આવી રહેલા આઠ ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ શહેરોમાંનું એક છે.

પેટ્રોલ પંપ માટેની જમીનના ટાઈટલ સર્ટીફીકેટ માટેના એડવોકેટ અમદાવાદ ગુજરાત । 9925002031 । એડવોકેટ પરેશ એમ મોદી

ધોલેરા SIR અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે અને તેનો કુલ વિસ્તાર 920 ચોરસ કિલોમીટર છે અને જ્યાં વિસ્તારો અને લોકો મોટી સંખ્યામાં બને છે, ત્યાં ગુના અને વિવાદો પણ આંકડાની દ્રષ્ટિએ વધે છે. આ પરિસ્થિતિમાં ગુજરાતના શ્રેષ્ઠ ક્રિમિનલ એડવોકેટ, ગુજરાતના ટોચના જમીન મહેસૂલ વકીલ, એડવોકેટ પરેશ એમ મોદી તમને જમીન સંબંધિત તમારા વિવાદો માટે મદદ કરી શકે છે તે ક્રિમિનલ એફઆઈઆર, છેતરપિંડી, બનાવટી અથવા જમીનના શીર્ષક અને કબજાના મુદ્દાઓ હશે.

ચાંગોદર બાવળા બગોદરા ગુજરાતમાં શ્રેષ્ઠ ક્રિમિનલ એડવોકેટ અમદાવાદ ગુજરાત । 9925002031 । એડવોકેટ પરેશ એમ મોદી

જમીન બજારની સામાન્ય સ્થિતિ છે કે જ્યારે પણ જમીન મોંઘી થાય છે અને ઉંચો દર મળે છે ત્યારે વ્હાઇટ કોલર ક્રાઇમ ચિત્રમાં આવે છે, એડવોકેટ પરેશ એમ મોદી, અમદાવાદ ગુજરાતના શ્રેષ્ઠ ક્રિમિનલ લોયર તેમજ ગુજરાતના ટોચના જમીન મહેસૂલ વકીલ બન્યા છે.

ધોળકાના ટોચના ફોજદારી વકીલ ધંધુકા ધોલેરા ગુજરાત । 9925002031 । એડવોકેટ પરેશ એમ મોદી

મોટા બિલ્ડરો, લેન્ડ ડેવલપર્સ, જમીન દલાલો, ઔદ્યોગિક એકમ ધારક ઉદ્યોગપતિ, ફેક્ટરી માલિકો, પેટ્રોલ પંપના માલિકો અને જમીનના માલિકો એડવોકેટ પરેશ એમ મોદી પાસેથી કાનૂની સેવાઓ લેવાનું પસંદ કરી રહ્યા છે, તેઓ વિવિધ સેવાઓ પ્રદાન કરી રહ્યા છે જેમ કે જમીન વિવાદના કેસ, જમીન શીર્ષક અહેવાલ, જમીન શીર્ષક પ્રમાણપત્ર, જીઆરટી ખાતે જમીન મહેસૂલના કેસો, ડીસી ઓફિસની બાબતો, ગુજરાતમાં એસએસઆરડીના કેસો,

ધોલેરા ધંધુકા ગુજરાતમાં જમીનના ટાઈટલ સર્ટીફીકેટ માટેના વકીલ । 9925002031 । એડવોકેટ પરેશ એમ મોદી

એડવોકેટ પરેશ એમ મોદી અમદાવાદ, બાવળા, નળ-સરોવર, ધોળકા, ગણેશપુરા, અરનેજ, બગોદરા, ધોલેરા, ધોલેરા SIR પ્રદેશ, ધંધુકા અને સાણંદમાં ફોજદારી, સિવિલ અને મિલકતની બાબતોની સંભાળ લઈ રહ્યા છે. તેમની એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે તમે તેમને મોબાઈલ નંબર 9925002031 પર કોલ/વોટ્સએપ કરી શકો છો, તેમની મુખ્ય ઓફિસ આશ્રમ રોડ, અમદાવાદ શહેર, ગુજરાત ખાતે આવેલી છે.

In Ahmedabad, Best Lawyer, Advocate Paresh M Modi is the well-known Criminal  and Land Revenue Lawyer among the Top Criminal Lawyers in Gujarat, for your Property case, cheque Bounce Case, Divorce Case, title Dispute Case, Property Disputes, Bail Matters, Maintenance Case, Domestic Violence Case, you may contact him, Call or WhatsApp now him on Mobile No. 9925002031 for book the Appointment. he is the Advocate in Ahmedabad, Lawyer in Ahmedabad

Categories Criminal Cases, Criminal Lawyer, Legal Disputes

The Indian Evidence Act 1872 Section 85 | 9925002031 | Top Lawyers Near Me in Ahmedabad | Top Lawyers in Ahmedabad | Advocate Paresh M Modi

The Indian Evidence Act 1872 Section 85 | 9925002031 | Top Lawyers Near Me in Ahmedabad | Top Lawyers in Ahmedabad | Advocate Paresh M Modi

Section 85 Indian Evidence Act – Presumptions as to powers-of-attorney —

The Court shall presume that every document purporting to be a power-of-attorney, and to have been executed before, and authenticated by, a Notary Public, or any Court, Judge, Magistrate, Indian Consul or Vice-Consul, or representative of the [Central Government], was so executed and authenticated.

धारा 85 भारतीय साक्ष्य अधिनियममुख्तारनामों के बारे में उपधारणा

न्यायालय यह उपधारित करेगा कि हर ऐसी दस्तावेज जिसका मुख्तारनामा होना और नोटरी पब्लिक या किसी न्यायालय, न्यायाधीश, मजिस्ट्रेट, भारतीय कौन्सल या उपकौन्सल या केन्द्रीय सरकार के प्रतिनिधि के समक्ष निष्पादित और उस द्वारा अधिप्रमाणीकृत होना तात्पर्यित है, ऐसे निष्पादित और अधिप्रमाणीकृत की गई थी।

ક્લમ 85. દસ્તાવેજી પુરાવા વિષે- મુખત્યારનામા વિષે માની લેવા બાબત-

મુખત્યારનામું હોવાનું અને કોઇ નોટરી પબ્લિક અથવા કોઇ ન્યાયાલય, ન્યાયાધીશ, મેજીસ્ટ્રેટ,ભારતના કોન્સલ કે વાઇસ કોન્સલ અથવા કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સમક્ષ કરેલો હોવાનું અને તેમણે પ્રમાણિત કરેલો હોવાનું અભિપ્રેત હોય તેવો દસ્તાવેજ એ રીતે થયાનું અને પ્રમાણિત થયાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.

Section 85-A Indian Evidence Act – 1[Presumption as to electronic agreements. —

The Court shall presume that every electronic record purporting to be an agreement containing the electronic signature] of the parties was so concluded by affixing the electronic signature of the parties.

धारा 85-A भारतीय साक्ष्य अधिनियमइलेक्ट्रानिक करारों के बारे में उपधारणा

न्यायालय यह उपधारित करेगा कि हर ऐसा इलेक्ट्रानिक अभिलेख, जिसका ऐसा करार होना तात्पर्यित है जिस पर पक्षकारों के इलेक्ट्रानिक चिह्नक हैं, पक्षकारों के इलेक्ट्रानिक चिह्नक लगाकर किया गया था।

કલમ 85-ક. દસ્તાવેજી પુરાવા વિષે- ઇલેકટ્રોનિક કરાર વિષે માની લેવા બાબત-

જેમાં પક્ષકારોની [ઇલેકટ્રોનિક સહી] હોય તેવા કરાર તરીકે અભિપ્રેત હોય, તેવા દરેક ઇલેકટ્રોનિક રેકર્ડ પક્ષકારોની [ઇલેકટ્રોનિક સહી] કરીને એવી રીતે થયેલ હોવાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.

Section 85-B Indian Evidence Act – Presumption as to electronic records and electronic signatures 

(1) In any proceedings involving a secure electronic record, the Court shall presume unless contrary is proved, that the secure electronic record has not been altered since the specific point of time to which the secure status relates.

(2) In any proceedings, involving secure digital signature, the Court shall presume unless the contrary is proved that

(a) the secure electronic signature is affixed by subscriber with the intention of signing or approving the electronic record;

(b) except in the case of a secure electronic record or a secure electronic signature, nothing in this section shall Cerate any presumption, relating to authenticity and integrity of the electronic record or any electronic signature.

धारा 85-B भारतीय साक्ष्य अधिनियमइलेक्ट्रानिक अभिलेखों और इलेक्ट्रानिक चिह्नक के बारे में उपधारणा

(1) किन्हीं ऐसी कार्यवाहियों में, जिनमें सुरक्षित इलेक्ट्रानिक अभिलेख अंतर्वलित हैं, जब तक कि इसके प्रतिकूल साबित नहीं कर दिया जाता, न्यायालय यह उपधारित करेगा कि सुरक्षित इलेक्ट्रानिक अभिलेख किसी ऐसे विनिर्दिष्ट समय से, जिससे सुरक्षित प्रास्थिति संबंधित है, परिवर्तित नहीं किया गया है।

(2) किन्हीं ऐसी कार्यवाहियों में, जिनमें सुरक्षित इलेक्ट्रानिक चिह्नक अंतर्वलित हैं, जब तक कि इसके प्रतिकूल साबित नहीं कर दिया जाता, न्यायालय यह उपधारित करेगा कि:-

(क) उपयोगकर्ता द्वारा सुरक्षित इलेक्ट्रानिक चिह्नक इलेक्ट्रानिक अभिलेख को चिह्नित या अनुमोदित करने के आशय से लगाया गया है;

(ख) सुरक्षित इलेक्ट्रानिक अभिलेख या सुरक्षित इलेक्ट्रानिक चिह्नक की दशा में के सिवाय, इस धारा की कोई बात इलेक्ट्रानिक अभिलेख या इलेक्ट्रानिक चिह्नक की अधिप्रमाणिकता और समग्रता से संबंधित कोई उपधारणा सृजित नहीं करेगी।

કલમ 85-ખ. દસ્તાવેજી પુરાવા વિષે- ઇલેકટ્રોનિક રેકર્ડ અને [ઇલેકટ્રોનિક સહી] વિષે માની લેવા બાબત-

(1) સિકયોર(સુરક્ષિત) ઇલેકટ્રોનિક રેકર્ડ સમાવિષ્ટ હોય તેવી કોઇપણ કાર્યાહીઓમાં, વિરુધ્ધનું પુરવાર થાય તે સિવાય, જે સિકયોર સ્થિતિ સંબંધિત છે તે સિકયોર ઇલેકટ્રોનિક રેકર્ડમાં કોઇ નિર્દિષ્ટ સમયથી ફેરફાર થયેલ નથી, તેવું ન્યાયાલયે માની લેવું જોઇશે.

(2) સિકયોર [ઇલેકટ્રોનિક સહી] સમાવિષ્ટ હોય તેવી કોઇપણ કાર્યવાહીઓમાં,વિરુધ્ધનું પુરવાર થાય તે સિવાય, ન્યાયાલયે માની લેવું જોઇશે કે,-

(ક) સબસ્ક્રાઇબર દ્રારા સહી કરવાના ઇરાદાથી અથવા ઇલેકટ્રોનિક રેકર્ડને મંજુરી આપવાના ઇરાદાથી સિકયોર [ઇલેકટ્રોનિક સહી] કરવામાં આવેલ છે.

(ખ) સિકયોર ઇલેકટ્રોનિક રેકર્ડ અથવા સિકયોર [ઇલેકટ્રોનિક સહી] ની બાબતમાં હોય તેવા કોઇ કેસ સિવાય, ઇલેકટ્રોનિક રેકર્ડ અથવા કોઇ [ઇલેકટ્રોનિક સહી]ની અધિકૂતતા અને અખંડિતતા બાબતે આ કલમમાંની કોઇ ધારણા કરવામાં આવશે નહીં.

Section 85-C Indian Evidence Act – Presumption as to 1[Electronic Signature Certificates]. —

The Court shall presume, unless contrary is proved, that the information listed in a 1[Electronic Signature Certificate] is correct, except for information specified as subscriber information which has not been verified, if the certificate was accepted by the subscriber.]

धारा 85-C भारतीय साक्ष्य अधिनियम – इलेक्ट्रानिक चिह्नक प्रमाण-पत्र के बारे में उपधारणा —

जब तक कि इसके प्रतिकूल साबित नहीं कर दिया जाता, न्यायालय, यह उपधारित करेगा कि यदि उपयोगकर्ता द्वारा प्रमाणपत्र को स्वीकार किया गया था तो इलेक्ट्रानिक चिह्नक प्रमाण-पत्र में सूचीबद्ध सूचना सही है, सिवाय उस सूचना के जो उपयोगकर्ता की सूचना के रूप में विनिर्दिष्ट है जिसे सत्यापित नहीं किया गया है।

કલમ 85-ગ. દસ્તાવેજી પુરાવા વિષે [ઇલેકટ્રોનિક સહી પ્રમાણપત્રો] વિષે માની લેવા બાબત-

વિરુદ્ધનું પુરવાર થયા તે સિવાય, ન્યાયાલયે એવું માની લેવું જોઇશે કે, સબસ્ક્રાઇબર દ્રારા પ્રમાણપત્રનો સ્વીકાર કરવામાં આવેલ હોય, તો [ઇલેકટ્રોનિક સહી પ્રમાણપત્ર]માં યાદી થયેલ માહિતી ખરી છે, સિવાય કે, સબસ્ક્રાઇબરની માહિતી તરીકે નિર્દિષ્ટ માહિતી, કે જેની ખરાઇ થયેલ ન હોય.

Advocate Paresh M Modi is the best Advocate in Ahmedabad Gujarat for Criminal Cases, Family Matters, Cheque Bounce Cases, Regular Bail Temporary Bail Matters and Property Fraud Disputes, you may contact him for your legal cases. Call now on 9925002031

1 2 3 6