Categories Cheque Bounce Lawyer

Cheque Bounce Section 138 Judgement

Mahendra kumar Kedarnath Modi and Ors. Vs. State of Gujarat and Anr:2018 (1) G.L.H. 288.

Negotiable Instrument Act, 1881-S.138-Complaint for dishonour of cheque-Cognizance of an offience-Magistrate is required to issue summons for attendance of accused only on examination of the Complaint and on satisfaction that there is sufficient ground for taking cognizance of the offence and that he is competent to take such cognizance of offence- Once the Magistrate forms his opinion that there is sufficient ground for proceeding and issue summons, there is no question of going back following the procedure u/s. 201 of the Code-In the absence of any power of review or recall, the Magistrate cannot recall the sum-mons under sec. 201 of the Code- The contention raised on behalf of the Complainant that the accused should have raised the issue of territorial jurisdiction before the Magistrate at the earliest so that the Court could have looked into the same keeping in mind the provision of Section 201 of the Code has no application.

Mahendra kumar Kedarnath Modi and Ors. Vs. State of Gujarat and Anr:2018 (1) G.L.H. 288.

Negotiable Instruments Act, 1881-Section 138 (b)-Cause of action ac-crual of-cheque presented in appeal period without service of notice-No cause of action will arise-It simply meant no cause to prosecuter drawer.

Mahendra kumar Kedarnath Modi and Ors. Vs. State of Gujarat and Anr:2018 (1) G.L.H. 288.

પરક્રામ્ય ખતોનો અધિનિયમ, ૧૮૮૧- કલમ ૧૩૮-ચેક પરત ફરવા માટે ફરિયાદ-એક ગુંહાની નોંધ લીધેલ-ફરિયાદને તપાસની વખતે માજીસ્ટ્રેટ ફકત આરોપીને હાજર રહેવા માટે સમન્સ પાઠવવાની જરૂર છે અને ગુંહાની નોંધ લેવા માટે સમક્ષ છે-એક વખત માજીસ્ટ્રેટનો તેનો મત બંધાય કે કાર્યવાહી માટે તેમાં પુરતા મુદા છે અને સમન્સ મોકલે, તેમાં સહિતાની કલમ ૨૦૧ હેઠળ પાછા ફરવાનો પ્રશ્ન નથી-ફેર વિચારણાની અથવા ફેર તપાસની અથવા પાછા બોલાવવાની કોઇ સતાની ગેરહાજરીમાં મેજીસ્ટ્રેટ સંહિતાની કલમ ૨૦૧ હેઠળ સમન્સ પરત બોલાવી/મેળવી શકે નહિ-ફરિયાદ પક્ષ તરફથી એવો વાંધો ઉભો કરેલ કે આરોપીએ સૌથી પહેલા મેજીસ્ટ્રેટ સમક્ષ પ્રાદેશિક હકુમતનો મુદ્દો ઉભો કરેલ જેથી કે અદાલતે સંહિતાની કલમ ૨૦૧ ની જોગવાઇને ધ્યાનમાં રાખતા તેમાં જોવુ જોઇતું હતું તેને માન્યતા નથી.

Mahendra kumar Kedarnath Modi and Ors. Vs. State of Gujarat and Anr:2018 (1) G.L.H. 288.

વટાઉખત અધિનિયમ ૧૮૮૧- કલમ ૧૩૮ (બી)- દાવાનુ કારણ- ઉપસ્થિત થવાનું- ચેકને, નોટીસ આપ્યા વિના અપીલના સમયમાં રજુ કર્યો-દાવાનું કોઇ કારણ ઉપસ્થિત થશે નહિ- એનો અર્થ ફકત એવો જ છે કે ચેક કાઢી આપનારની સામે ફરિયાદનું કોઇ કારણ નથી.

Advocate Paresh M Modi is a highly skilled lawyer practicing at the Gujarat High Court Lawyer in Ahmedabad. With his extensive experience and expertise, He has established himself as a renowned advocate in the region. Stay connected with him on social media for updates:

Facebook | Twitter | LinkedIn | Instagram | YouTube

Follow Advocate Paresh M Modi, the esteemed lawyer, for valuable insights, legal analysis, and engaging discussions. Stay informed about the law and legal developments through his informative content. In the meantime, check out other Information from Home Page, or call us at Landline No: +91-79-48001468 or Phone & WhatsApp No: +91 99250 02031.

Categories Cheque Bounce Lawyer

Cheque Bounce Section 138 Judgement

Zen MArketing Limited Vs. State of Gujarat 2018 (3) G.L.H. 63.

Negotiable Instrument Act, 1881- S. 138 and S. 142(2)- Complaint for dishonour of cheque- jurisdiction-Complainant having an account with the Bank of Baroda at Vadodara-The accused issued cheques in favour of the Complain-ant drawn on a drawee Bank having branch at New Delhi-As the Complainant was having an agreement with the Corporation Bank at New Delhi for facility of Fund Collection System whereby the daily fund/amount is collected from all centres and credited in the account of the Complainant at Bank of Baroda, vadodara, the Complainant handed over the cheques of the accused to the Corporation Bank,New Delhi for the purpose of clearance- However,Corporation Bank informed the Complainant that all the cheques had been dishonored to the account main-tained by the Complainant with the Bank of Baroda having branch at Vadodara, when presented for clearance-The Complainant therefore filed Complaints in the Court of Magistrate at Vadodara-Held,although the cheques issued by the accused where collected by the Complainant at New Delhi and where presented for clearance with the Coporation Bank at New Delhi, it could be said that the cheque were presented through an account maintained by the Complainant with Bank of Baroda having branch at Vadodara-It is the original account of the Complainant maintained with the Bank of Baroda which is important and without the said account, the arrangement with the Corporation Bank can never come into play-Without the account of the Complainant maintained with the Bank of Baroda, the Corporation Bank could not have given credit if the cheques have been cleared-Thus, the Court at Vadodara has the territorial jurisdiction and the Complaint filed by the Complainant are maintainable.

Zen Marketing Limited Vs. State of Gujarat 2018 (3) G.L.H. 63.

પરક્રામ્ય લેખોનો અ‍ધિનિયમ, ૧૮૮૧- કલમ ૧૩૮ અને કલમ ૧૪૨(૨)-ચેક પરત ફરવા માટે ફરિયાદ-હકુમત-ફરિયાદીનું એક ખાતુ બેંક ઓફ બરોડા, વડોદરામાં હોવાથી- એક આરોપીએ ફરીયાદીની તરફેણમાં ચેક નવી દિલ્હી બ્રાંચનો આપેલ-કારણ ફરિયાદીને કોર્પોરેશન બેંક, નવી દિલ્લી ખાતે એક વ્યવસ્થા હોવાથી ભંડોળ ભેગુ કરવાની પદ્રતિની સગવડ હોવાથી દરેક હેતુ ઉપરથી ભંડોળ/રકમ કાયમી રોજ ભેગી કરવામા આવતી અને ફરિયાદીના બેંક ઓફ બરોડાના ખાતા વડોદરામાં ક્રેડિટ આપવામાં આવતી, ફરિયાદીએ આપેલ ચેક આરોપીએ કોર્પોરેશન બેંક નવી દિલ્હીને કલીયર કરવાના હેતુથી આપેલ-તેમ છ્તાં, કોર્પોરેશન બેંકે ફરિયાદીને જણાવેલ કે ફરિયાદીના બેંક ઓફ બરોડામાં ચલાવવામાં આવતા ખાતામાંથી બધા ચેકો કરલીયરંસ માટે રજુ કરવામાં આવતા બેંક ઓફ બરોડાની બ્રાંચ/શાખામાં પરત ફરતા હોઇ- આથી ફરિયાદીએ વડોદરા મેજીસ્ટ્રેટની અદાલતમાં ફરિયાદ દાખલ કરેલ-ઠરાવ્યું, તેમ છતાં ફરિયાદી આરોપી દ્રારા આપવામાં આવતા ચેક નવી દિલ્હીમાં ભેગા કરતાં અને જયારે નવી દિલહીની કોર્પોરેશન બેંકમાં કલીયરન્સ માટે રજુ કરવામાં આવતા, એવું કહી શકાય કે ફરિયાદી દ્રારા ચલાવવામાં આવતા બેંક ઓફ બરોડાના ખાતામાં વડોદરા ખાતે બ્રાંચ હોવાથી ખાતામાં રજૂ થતા હતા-તે ફરિયાદી દ્રારા બેંક ઓફ બરોડા સાથે ચલાવવામાં આવતુ મૂળ/ઓરીજિનલ ખાતુ કે જે અગત્યનું અને તે ખાતા સિવાય, કોર્પોરેશન બેંકની વ્યવસ્થા સાથે કોઇ દિવસ ઉપયોગ/પ્લેમાં આવતુ નહિ-ફરિયાદીના બેંક ઓફ બરોડા સાથે ચલાવવાના ખાતા સિવાય, કોર્પોરેશન બેંકમાં જમા આપી શકતા નહિ જો ચેક કલીયર થયેલ હોય- આથી, વડોદરા ખાતેની અદાલતને પ્રાદેશિક હકુમત હતી અને ફરિયાદી દ્રારા કરવામાં આવેલ ફરિયાદ ટકવાપાત્ર છે.

Advocate Paresh M Modi is a highly skilled lawyer practicing at the Gujarat High Court Lawyer in Ahmedabad. With his extensive experience and expertise, He has established himself as a renowned advocate in the region. Stay connected with him on social media for updates:

Facebook | Twitter | LinkedIn | Instagram | YouTube

Follow Advocate Paresh M Modi, the esteemed lawyer, for valuable insights, legal analysis, and engaging discussions. Stay informed about the law and legal developments through his informative content. In the meantime, check out other Information from Home Page, or call us at Landline No: +91-79-48001468 or Phone & WhatsApp No: +91 99250 02031.

Categories Cheque Bounce Lawyer

Cheque Bounce Section-138 Judgement

Narsingbhai Jethabhai Aakoliya Vs. State of Gujarat 2019 (1) G.L.H.234.

Negotiable Instruments Act, 1881-S.138 and S. 139-Dishonour of Cheque-Presumption-The onus to rebut the presumption that the Cheque has been issued in discharge of a debt or liability is on the accused-The fact that the cheque might be post dated does not absolve the drawer of the cheque of the penal consequences under the Act.

Narsingbhai Jethabhai Aakoliya Vs. State of Gujarat 2019 (1) G.L.H.234.

વટાવખત અધિનિયમ, 1881-કલમ 138 અને કલમ 139 -ચેક પરત ફર્યા- ધારણા-દેવું અથવા જવાબદારીમાંથી મુકત થવા ચેક આપવામાં આવ્યો છે, તે ધારણનું ખંડન કરવાનો બોજો આરોપી પર છે-હકીકત છે કે, પછીની તારીખનો ચેક કદાચ ચેક લખનારને કાયદા હેઠળ દંડના પરિણામોથી આરોપમુકત કરી શકતું નથી.

Bir Singh Vs. Mukesh kumar 2019 (1) G.L.H.338.

Negotiable Instruments Act,1881-S. 138-A complaint u/S. 138 is filed and it is settled between the parties-A fresh cheque is issued as per the terms of settlement and the same is dishonoured-Held, Only signatory of the cheque is responsible if the cheque is issued from his personal account-It is open for the complainant to challenge the order of acquittal passed in pursuance of the settle-ment against all the persons who were signatories of the settlement.

Bir Singh Vs. Mukesh kumar 2019 (1) G.L.H.338.

વટાવખત અધિનિયમ, 1881- કલમ 138 કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી અને પક્ષો વચ્ચે સમાધાનની શરતો અનુસાર નવો ચેક જારી કરવામાં આવ્યો અને તે પરત ફરેલ- ઠરાવ્યું, જો ચેક તેના વ્યકિતગત ખાતામાંથી આપવામાં આવેલ હોય તો માત્ર ચેક પર હસ્તાક્ષ્ર કરનાર જવાબદાર છે- ફરિયાદ કરનાર સમાધાનમાં હસ્તાક્ષ્રર કરનાર તમામ વ્યક્તિઓ સામે સમાધાનના અનુસંધાનમાં નિર્દોષ છોડવાના આદેશને પડકારી શકે છે.

Garnet Speciality Paper Ltd. Vs. State of Gujarat 2019 (1) G.L.H. 543.

Negotiable Instruments Act, 1881-S. 138- The accused convicted for the offenses u/S. 138 of Negotiable Instrument Act to undergo sentence of simple imprisonment for one year-After conviction the accused deposited an amount of cheque of Rs.2 lacs, which was challenged by the complainant in the High Court contending that even amount of interest is also denied with the Trial Court-The High Court while allowing appeal directly to pay twice the amount of the cheque to the original complainant by way of fine which shall be deposited by the convict with the High Court within a period of 12 weeks from the date of the order, failing which the respondent convict shall pay interest on the said sum at the rate of 9% per annum from the date of complaint-The complainanat will be entited to receive such amount on deposit by the convict- if the convict fails to deposit the said amount, the trial court shall issue warrant against the convict directing them to serve sentence of simple imprisonment for 6 months u/S. 138 of Negotiable Instrument Act.

Garnet Speciality Paper Ltd. Vs. State of Gujarat 2019 (1) G.L.H. 543.

વટાવખત અધિનિયમ, 1881-કલમ 138 આરોપીને વટાવખત અધિનિયમની કલમ 138 હેઠળના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા કરવામાં આવેલ-સજા કર્યા બાદ આરોપીએ રૂ. 2/- લાખની એક રકમનો ચેક જમા કરાવેલ, કે જે ફરિયાદીએ હાઇકોર્ટ સમક્ષ એવું દર્શાવી પડકારેલ કે ઇંસાફી અદાલત સમક્ષ વ્યાજની રકમ માટે પણ નકારેલ છે જયારે નામદાર હાઇકોર્ટ અરજી દાખલ કરતા સમયે સીધી સુચના આપેલ કે મુળ ફરિયાદીને ચેકની રકમ કરતા બે ગણી રકમ દંડ તરીકે કે જે ગુન્હેગાર દ્રારા હાઇકોર્ટ સમક્ષ હુકમની તારીખથી 12 અઠવાડિયાના એક સમયમાં જમા કરાવે, જેમાં નિષ્ફળ થતાં પ્રતિવાદી ગુંહેગારે વાર્ષિક 9% લેખેની રકમ ફરિયાદની તારીખથી જમા કરાવે-ફરિયાદી આવી રકમ જમા કરાવવામાં નિષ્ફળ રહેશે, તો ઇન્સાફી અદાલત સજા પામનાર સામે પરક્રામ્ય લેખોના અધિનિયમની કલમ 138 હેઠળ છ માસની સાદી કેદની સજા ભોગવવાની તેમને સજાની સુચનાનું વોરંટ જારી કરી શકશે.

Advocate Paresh M Modi is a highly skilled lawyer practicing at the Gujarat High Court Lawyer in Ahmedabad. With his extensive experience and expertise, He has established himself as a renowned advocate in the region. Stay connected with him on social media for updates:

Facebook | Twitter | LinkedIn | Instagram | YouTube

Follow Advocate Paresh M Modi, the esteemed lawyer, for valuable insights, legal analysis, and engaging discussions. Stay informed about the law and legal developments through his informative content. In the meantime, check out other Information from Home Page, or call us at Landline No: +91-79-48001468 or Phone & WhatsApp No: +91 99250 02031.

Categories Cheque Bounce Lawyer

Cheque Bounce Section 138 Judgement

Section 138:- Judgement

The Peoples Co-operative Credit Society Limited, Thro.’ Manager Vs. Modi Chandrikaben Harnesh Kumar 2019 (1) G.L.H. 246.

Negotiable instruments Act, 1881-S. 138-Summons triable case based on private complaint filed u/S. 138-Magistrate issued summons u/S.204 of Cr.P.C., recorded plea and followed regular procedure including examination of wit-nesses and adopted summons trial-Appellate Court remanded case to traial court relying upon judgement delivered in case of Nitinbhai Sevantilal Shah-Held, parties are allowed to lead evidence and examine witness-Appellate Court erred in applying ratio of the case in summons triable case.

Section 138:- Judgement

The Peoples Co-operative Credit Society Limited, Thro.’ Manager Vs. Modi Chandrikaben Harnesh Kumar 2019 (1) G.L.H. 246.

વટાવખત અધિનિયમ, 1881-કલમ 138- કલમ 138 હેઠળ સમંસોની કાર્યવાહી બાબત ઉપર ખાનગી ફરિયાદ દાખલ કરેલ- ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 204 – હેઠળ- મેજીસ્ટ્રેટે સમન્સો આપેલ, દલીલ નોંધેલ અને સાક્ષીઓને તપાસવા સહિતની નિયમિત કાર્યવાહીને અનુસરેલ અને સમંસોની ઇંસાફી કાર્યવાહી સ્વીકારેલ – નીતિનભાઇ સેવંતીલાલ શાહના કેસના ચુકાદા ઉપર આધાર રાખીને અપીલ અદાલતને કેસ પરત મોકલેલ- ઠરાવ્યુંં પક્ષકારોને પુરાવા રજૂ કરવા અને સાક્ષીઓને તપાસવા મંજુરી આપવામાં આવે છે- અપીલ અદાલતે સમંસોના ઇંસાફી કેસમાં કેસના ગુણોતર લાગુ પાડવામાં ભૂલ કરેલ છે.

Advocate Paresh M Modi is a highly skilled lawyer practicing at the Gujarat High Court Lawyer in Ahmedabad. With his extensive experience and expertise, He has established himself as a renowned advocate in the region. Stay connected with him on social media for updates:

Facebook | Twitter | LinkedIn | Instagram | YouTube

Follow Advocate Paresh M Modi, the esteemed lawyer, for valuable insights, legal analysis, and engaging discussions. Stay informed about the law and legal developments through his informative content. In the meantime, check out other Information from Home Page, or call us at Landline No: +91-79-48001468 or Phone & WhatsApp No: +91 99250 02031.

Categories Cheque Bounce Lawyer

Cheque Bounce Section 138 Judgement

Section:138 : Comment :

Negotiable Insturments Act, 1881-Complaint u/S. 138-Specifies that all the accused in active connivance mischievously and intentionally issued the cheques in favour of the applellant-No unimpeachable evidence brought on record to indicate that allowing the proceedings to continue would be an abuse of process of the Court-Appeals allowed orders of quashment by the Hon’ble High Court of judicature at Hyderabad for the state of Telangana and state of Andhra pradesh is set aside and that of the Trial Court is restored.

ટીપ્પણી:

વટાવખત અધિનિયમ, 1881- કલમ 138 હેઠળ ફરિયાદ-સુચવે છે કે તમામ આરોપીઓ સક્રિય સંમતિથી અપરાધપુર્વક અને ઇરાદાપુર્વક અરજદારની તરફેણમાં ચેક જારી કર્યા હતા- કાર્યવાહી ચાલુ રાખવી એ અદાલતની પ્રક્રિયાનો દુરપયોગ સુચવવા માટે કોઇ બિન-તહોમતપત્ર પુરાવા રેકોર્ડ પર લાવાય નથી- તેલાંગણ રાજય અને આંધ્ર પ્રદેશ રાજય માટે હૈદરાબાદમાં ન્યાયિક માનનીય હાઇકોર્ટ દ્રારા આપવામાં આવેલ રદ બાતલનો હુકમ રદ કરવામાં આવે છે અને તેમાં સુનાવણી અદાલતનો હુકમ પુન:સ્થાપિત કરવામાં આવ્યો અને અપીલો મંજુર કરવામાં આવી.

Section:138: Judgement

A.R.Radha Krishna Vs. Dasari Deepthi 2019 (1) G.L.H. 674.

Negotiable Insturuments Act, 1881-S.138-Husband of accused-Secured loan-wife of loanee issued cheque bounced-Statutory notice served-Complaint-Conclusion of trial-Trial Court acquitted accused-No privity of contract is between complainant Bank and husband of accused-Not joined as co-accused-No liability been fastened upon accused-Acquittal confirm-Appeal dismissed.

Section:138: Judgement

A.R.Radha Krishna Vs. Dasari Deepthi 2019 (1) G.L.H. 674.

વટાવખત અધિનિયમ, 1881- કલમ-૧૩૮- આરોપીનો પતિ-લોન/રૂણ મેળવેલ- લોન લેનારની પત્નીએ આપેલ ચેક પરત ફરેલ -કાયદેસરની નોટીસ આપવામાં આપેલ-ફરિયાદ- સુનાવણીનો અંત- ઇન્સાફી અદાલતે આરોપીને નિર્દોષ છોડેલ- પક્ષકારો વચ્ચે કરાર સંબંધ નથી- ઠરાવ્યું, ફરિયાદી બેંક અને આરોપીના પતિ વચ્ચે કરાર સંબંધ છે-સહાઆરોપી તરીકે જોડાયેલ નથી-આરોપી ઉપર જવાબદારી લાદી શકાય નહિ- નિર્દોષ છોડવાના હુકમ મંજુર કરવા આવ્યો-(અપીલ) નામંજુર કરવામાં આવી.