Best Advocates in Ahmedabad Gujarat | 9925002031 | The Indian Evidence Act, 1872 Section-87

Section-87. Presumption as to Books, Maps and Charts- The Court may presume that any book to which it may refer for information on matter of public or general interest, and that any published map or chart, the statements of which are relevant facts and which is produced for its inspection, was written and published by the person and at the time and place, by whom or at which it purports to have been written or published.

ભારતીય પુરાવા અધિનિયમ, 1872 કલમ-87 | અમદાવાદ ગુજરાતના શ્રેષ્ઠ વકીલ | 9925002031 પર ફોન કરો

કલમ-87. પુસ્તકો, નકશા અને ચાર્ટ વિષે માની લેવા બાબત- કોઇ જાહેર કે સામાન્ય હિતની બાબતોની માહિતી માટે ન્યાયાલય જેનો ઉપયોગ કરે તેવુ કોઇ પુસ્તક અથવા જેમાંના કથનો પ્રસ્તુત હકીકતો હોય એવો પ્રસિધ્ધ થયેલો અને તેના નિરીક્ષણ માટે રજુ થયેલો કોઇ નકશો કે ચાર્ટ જે વ્યકિતથી અને જે સમયે અને સ્થળે તે લખાયાનું અને પ્રસિધ્ધ થયાનું અભિપ્રેત થયુ હોય તેના દ્રારા અને તે સમયે અને સ્થળે તે લખાયેલ અને પ્રસિધ્ધ થયેલ છે એમ ન્યાયાલય માની લઇ શકશે.

भारतीय साक्ष्य अधिनियम,1872 धारा-87 | अहमदाबाद गुजरात में सर्वश्रेष्ठ वकील | 9925002031 पर कॉल करें

धारा 87. पुस्तकों, मानचित्रों और चार्टों के बारे में उपधारणा- न्यायालय यह उपधारित कर सकेगा कि कोठ पुस्तक, जिसे वह लोक या साधारण हित सम्पबन्धी बातों की जानकारी के लिए देखें और कोई प्रकाशित मानचित्र या चार्ट, जिसके कथन सुसंगत तथ्य हैं, और जो उसके निरीक्षणार्थ पेश किया गया है, उस व्यक्ति द्वारा तािा उस समय उस स्थान पर लिखा गया और प्रकाशित किया गया था जिनके द्वारा या जिस समय या स्थान पर उसका लिखा जाना या प्रकाशित होना तात्पर्यित है।

Leave a Reply

Your email address will not be published.

You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

*

People Also Search For :

Best Advocates in Ahmedabad Gujarat, Best Lawyer in Ahmedabad Gujarat, The Indian Evidence Act 1872, The Indian Evidence Act 1872 section 87