Zen MArketing Limited Vs. State of Gujarat 2018 (3) G.L.H. 63.
Negotiable Instrument Act, 1881- S. 138 and S. 142(2)- Complaint for dishonour of cheque- jurisdiction-Complainant having an account with the Bank of Baroda at Vadodara-The accused issued cheques in favour of the Complain-ant drawn on a drawee Bank having branch at New Delhi-As the Complainant was having an agreement with the Corporation Bank at New Delhi for facility of Fund Collection System whereby the daily fund/amount is collected from all centres and credited in the account of the Complainant at Bank of Baroda, vadodara, the Complainant handed over the cheques of the accused to the Corporation Bank,New Delhi for the purpose of clearance- However,Corporation Bank informed the Complainant that all the cheques had been dishonored to the account main-tained by the Complainant with the Bank of Baroda having branch at Vadodara, when presented for clearance-The Complainant therefore filed Complaints in the Court of Magistrate at Vadodara-Held,although the cheques issued by the accused where collected by the Complainant at New Delhi and where presented for clearance with the Coporation Bank at New Delhi, it could be said that the cheque were presented through an account maintained by the Complainant with Bank of Baroda having branch at Vadodara-It is the original account of the Complainant maintained with the Bank of Baroda which is important and without the said account, the arrangement with the Corporation Bank can never come into play-Without the account of the Complainant maintained with the Bank of Baroda, the Corporation Bank could not have given credit if the cheques have been cleared-Thus, the Court at Vadodara has the territorial jurisdiction and the Complaint filed by the Complainant are maintainable.
Zen Marketing Limited Vs. State of Gujarat 2018 (3) G.L.H. 63.
પરક્રામ્ય લેખોનો અધિનિયમ, ૧૮૮૧- કલમ ૧૩૮ અને કલમ ૧૪૨(૨)-ચેક પરત ફરવા માટે ફરિયાદ-હકુમત-ફરિયાદીનું એક ખાતુ બેંક ઓફ બરોડા, વડોદરામાં હોવાથી- એક આરોપીએ ફરીયાદીની તરફેણમાં ચેક નવી દિલ્હી બ્રાંચનો આપેલ-કારણ ફરિયાદીને કોર્પોરેશન બેંક, નવી દિલ્લી ખાતે એક વ્યવસ્થા હોવાથી ભંડોળ ભેગુ કરવાની પદ્રતિની સગવડ હોવાથી દરેક હેતુ ઉપરથી ભંડોળ/રકમ કાયમી રોજ ભેગી કરવામા આવતી અને ફરિયાદીના બેંક ઓફ બરોડાના ખાતા વડોદરામાં ક્રેડિટ આપવામાં આવતી, ફરિયાદીએ આપેલ ચેક આરોપીએ કોર્પોરેશન બેંક નવી દિલ્હીને કલીયર કરવાના હેતુથી આપેલ-તેમ છ્તાં, કોર્પોરેશન બેંકે ફરિયાદીને જણાવેલ કે ફરિયાદીના બેંક ઓફ બરોડામાં ચલાવવામાં આવતા ખાતામાંથી બધા ચેકો કરલીયરંસ માટે રજુ કરવામાં આવતા બેંક ઓફ બરોડાની બ્રાંચ/શાખામાં પરત ફરતા હોઇ- આથી ફરિયાદીએ વડોદરા મેજીસ્ટ્રેટની અદાલતમાં ફરિયાદ દાખલ કરેલ-ઠરાવ્યું, તેમ છતાં ફરિયાદી આરોપી દ્રારા આપવામાં આવતા ચેક નવી દિલ્હીમાં ભેગા કરતાં અને જયારે નવી દિલહીની કોર્પોરેશન બેંકમાં કલીયરન્સ માટે રજુ કરવામાં આવતા, એવું કહી શકાય કે ફરિયાદી દ્રારા ચલાવવામાં આવતા બેંક ઓફ બરોડાના ખાતામાં વડોદરા ખાતે બ્રાંચ હોવાથી ખાતામાં રજૂ થતા હતા-તે ફરિયાદી દ્રારા બેંક ઓફ બરોડા સાથે ચલાવવામાં આવતુ મૂળ/ઓરીજિનલ ખાતુ કે જે અગત્યનું અને તે ખાતા સિવાય, કોર્પોરેશન બેંકની વ્યવસ્થા સાથે કોઇ દિવસ ઉપયોગ/પ્લેમાં આવતુ નહિ-ફરિયાદીના બેંક ઓફ બરોડા સાથે ચલાવવાના ખાતા સિવાય, કોર્પોરેશન બેંકમાં જમા આપી શકતા નહિ જો ચેક કલીયર થયેલ હોય- આથી, વડોદરા ખાતેની અદાલતને પ્રાદેશિક હકુમત હતી અને ફરિયાદી દ્રારા કરવામાં આવેલ ફરિયાદ ટકવાપાત્ર છે.
Advocate Paresh M Modi is a highly skilled lawyer practicing at the Gujarat High Court Lawyer in Ahmedabad. With his extensive experience and expertise, He has established himself as a renowned advocate in the region. Stay connected with him on social media for updates:
Facebook | Twitter | LinkedIn | Instagram | YouTube
Follow Advocate Paresh M Modi, the esteemed lawyer, for valuable insights, legal analysis, and engaging discussions. Stay informed about the law and legal developments through his informative content. In the meantime, check out other Information from Home Page, or call us at Landline No: +91-79-48001468 or Phone & WhatsApp No: +91 99250 02031.