The Code of Criminal Procedure (CrPC) Section-84, Claims and objections to attachment

(1) If any claim is preferred to, or objection made to the attachment of, any property attached under section 83, within six months from the date of such attachment, by any person other than the proclaimed person, on the ground that the claimant or objector has an interest in such property and that such interest is not liable to attachment under section 83, the claim or objection shall be inquired into, and may be allowed or disallowed in whole or in part: Provided that any claim preferred or objection made within the period allowed by this- sub- section may, in the event of the death of the claimant or objector, be continued by his legal representative.

(2) Claims or objections under sub- section (1) may be preferred or made in the Court by which the order of attachment is issued, or, if the claim or objection is in respect of property attached under an order endorsed under sub- section (2) of section 83, in the Court of the Chief Judicial Magistrate of the district in which the attachment is made.

(3) Every such claim or objection shall be inquired into by the Court in which it is preferred or made: Provided that, if it is preferred or made in the Court of a Chief Judicial Magistrate, he may make it over for disposal to any Magistrate subordinate to him.

(4) Any person whose claim or objection has been disallowed in whole or in part by an order under sub- section (1) may, within a period of one year from the date of such order, institute a suit to establish the right which he claims in respect of the property in dispute; but subject to the result of such suit, if any, the order shall be conclusive.

Top Criminal Advocate in Ahmedabad Gujarat | 9925002031

Advocate Paresh M Modi is the Best Criminal Advocate in Ahmedabad having main office at Ahmedabad Gujarat, he know very well to how to handle the criminal cases and do detail search in matters aspects including FIR, Charge Sheet, Punchanama Report, Witnesses, FSL officers, Place Time and Presence of the people, involvement of others, Discovery and Recovery of materials and many more things. He is the expert cross examiner of the witnesses, complainant and investigation police officers in different type of sections of Indian penal code and other law and its Acts.

He is the top lawyer in Ahmedabad among the Top Lawyers in Ahmedabad you may say that he is the experience top advocate in Ahmedabad among the top advocates in Ahmedabad Specially he is handling the Criminal bail matters in Ahmedabad Vadodara Surat Nadiad Kheda Anand Dholka Gandhinagar Mahesana Karol and many cities Session court as well as District Court for Anticipatory Bail Cases, Temporary Bail Cases, Regular Bail Cases, Successive Bail Cases. Advocate Paresh M Modi is the seasoned Advocate of Gujarat High Court for Criminal Cases specially Bail matters.

दंड प्रक्रिया संहिता की धारा की धारा 84 के अनुसार :कुर्की के बारे में दावे और आपत्तियां

(1) यदि धारा 83 के अधीन कु र्क की गई किसी संपत्ति के बारे में उस कुर्की की तारीख से छह मास के भीतर कोई व्यक्ति, जो उद्घोषित व्यक्ति से भिन्न है, इस आधार पर दावा या उसके कुर्क किए जाने पर आपत्ति करता है कि दावेदार या आपत्तिकर्ता का उस संपत्ति में कोई हित है और ऐसा हित धारा 83 के अधीन कुर्क नहीं किया जा सकता तो उस दावे या आपत्ति की जांच की जाएगी, और उसे पूर्णतः या भागतः मंजूर या नामंजूर किया जा सकता है : परंतु इस उपधारा द्वारा अनुज्ञात अवधि के अंदर किए गए किसी दावे या आपत्ति को दावेदार या आपत्तिकर्ता की मृत्यु हो जाने की दशा में उसके विधिक प्रतिनिधि द्वारा चालू रखा जा सकता है।

(2) उपधारा (1) के अधीन दावे या आपत्तियां उस न्यायालय में, जिसके द्वारा कुर्की का आदेश जारी किया गया है, या यदि दावा या आपत्ति ऐसी संपत्ति के बारे में है जो धारा 83 की उपधारा (2) के अधीन पृष्ठांकित आदेश के अधीन कुर्क की गई है तो, उस जिले के, जिसमें कुर्की की जाती है मुख्य न्यायिक मजिस्ट्रेट के न्यायालय में की जा सकती है।

(3) प्रत्येक ऐसे दावे या आपत्ति की जांच उस न्यायालय द्वारा की जाएगी जिसमें वह किया गया था की गई है : परंतु यदि वह मुख्य न्यायिक मजिस्ट्रेट के न्यायालय में किया गया था की गई है तो वह उसे निपटारे के लिए अपने अधीनस्थ किसी मजिस्ट्रेट को दे सकता है।

(4) कोई व्यक्ति, जिसके दावे या आपत्ति को उपधारा (1) के अधीन आदेश द्वारा पूर्णत: या भागतः नामंजूर कर दिया गया है, ऐसे आदेश की तारीख से एक वर्ष की अवधि के भीतर, उस अधिकार को सिद्ध करने के लिए, जिसका दावा वह विवादग्रस्त संपत्ति के बारे में करता है, वाद संस्थित कर सकता है ; किंतु वह आदेश ऐसे वाद के, यदि कोई हो, परिणाम के अधीन रहते हुए निश्चायक होगा।

गुजरात अहमदाबाद में शीर्ष आपराधिक वकील | 9925002031

एडवोकेट परेश एम मोदी अहमदाबाद में सर्वश्रेष्ठ आपराधिक वकील हैं, उनका मुख्य कार्यालय अहमदाबाद गुजरात में है, वह अच्छी तरह से जानते हैं कि आपराधिक मामलों को कैसे संभालना है और एफआईआर, चार्ज शीट, पंचनामा रिपोर्ट, गवाहों, एफएसएल अधिकारियों, घटना का स्थान समय और लोगों की उपस्थिति, दूसरों की भागीदारी, सामग्री की खोज और पुनर्प्राप्ति और कई अन्य चीजो सहित सभी मामलों के पहलुओं में विस्तार से खोज करना है। वह भारतीय दंड संहिता और अन्य कानून और उसके अधिनियमों की विभिन्न प्रकार की धाराओं में गवाहों, शिकायतकर्ता और जांच पुलिस अधिकारियों के विशेषज्ञ जिरह करते हैं।

वह अहमदाबाद के शीर्ष वकीलों में से एक हैं, आप कह सकते हैं कि वह अहमदाबाद के शीर्ष वकीलों में अनुभवी शीर्ष वकील हैं, विशेष रूप से वह अहमदाबाद, वडोदरा, सूरत, नडियाद खेड़ा, आनंद धोलका गांधीनगर में आपराधिक जमानत मामलों को संभाल रहे हैं। महेसाणा कलोल और कई अन्य सत्र न्यायालय के साथ-साथ अग्रिम जमानत मामले, अस्थायी जमानत मामले, नियमित जमानत मामले, लगातार जमानत मामले के लिए जिला न्यायालय। अधिवक्ता परेश एम मोदी आपराधिक मामलों, विशेषकर जमानत मामलों के लिए गुजरात उच्च न्यायालय के अनुभवी वकील हैं।

ફોજદારી કાર્યરીતિ સંહિતા કલમ-84. જપ્તી અંગે દાવા અને વાંધા :

(1) ઘોષિત સિવાયની કોઇ વ્યકિત, કલમ-83 હેઠળ જપ્તીમાં લીધેલી કોઇ મિલકત સંબધમાં પોતાને તે મિલકતમાં હિત છે અને તે મિલકત કલમ-83 હેઠળ જપ્તીનો પાત્ર નથી, એવા કારણસર જપ્તી કર્યાની તારીખથી 6 મહિનાની અંદર દાવો કે વાંધો ઉઠાવે તો તે દાવા કે વાંધા અંગે તપાસ કરવી જોઇશે અને તે દાવા કે વાંધો પૂરેપરો કે અંશત: માન્ય કે અમાન્ય રાખી શકાશે. પરંતુ આ પેટા-કલમથી ઠરાવેલી મુદતની અંદર કરેલો દાવો કે ઉઠાવેલો વાંધો,દાવેદાર કે વાંધો ઉઠાવનાર મુત્યુ પામે તો તેની કાયદેસરનો પ્રતિનિધિ ચાલુ રાખી શકાશે.

(2) પેટા-કલમ (1) હેઠળના દાવા કે વાંધા જે કોર્ટ જપ્તીનો હુકમ કાઢયો હોય તે કોર્ટ માં કરી કે ઉઠાવી શકાશે અથવા જો તે દાવો કે વાંધો કલમ 83ની પેટા-કલમ (2) અનુસાર શેરો કરેલા હુકમ હેઠળ જપ્તીમાં લીધેલી મિલકત સંબંધમાં હોય તો, જે જિલ્લામાં જપ્તી કરવામાં આવી હોય તે જિલ્લાના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કરી કે ઉઠાવી શકાશે.

(3) એવો દરેક દાવો કે વાંધો જે કોર્ટમાં કરવામાં કે ઉઠાવવામાં આવ્યો હોય તે કોર્ટ તેની તપાસ કરવી જોઇશે પરંતુ તે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કરવામાં આવ્યો હોય કે ઉઠાવવામાં આવ્યો હોય તો તેઓ પોતાની સત્તા નીચેના કોઇ પણ મેજિસ્ટ્રેટને તેનો નિકાલ કરવા માટે સોંપી શકશે.

(4) પેટા-કલમ (1) હેઠળના હુકમથી જેનો દાવો કે વાંધો પુરેપૂરો કે અંશત: નામંજુર કરવામાં આવ્યો હોય, તે વ્યકિત એવા હુકમની તારીખથી એક વર્ષની અંદર તકરારી મિલકત ઉપર પોતાના જે હકનો દાવો હોય તે સ્થાપિત કરવા માટે દાવો માંડી શકશે; પરંતુ તે હુકમ, એવો દાવો કરવામાં આવે તો તેના પરિણામને આધીન રહીને, નિર્ણાયક રહેશે.

ગુજરાત અમદાવાદમાં ટોચના ક્રિમિનલ એડવોકેટ | 9925002031

એડવોકેટ પરેશ એમ મોદી અમદાવાદમાં શ્રેષ્ઠ ક્રિમિનલ એડવોકેટ છે, તેમની મુખ્ય ઓફિસ અમદાવાદ ગુજરાત ખાતે છે, તેઓ ગુનાહિત કેસોને, ફોજદારી કેસોને કેવી રીતે હેન્ડલ કરવા અને FIR, ચાર્જશીટ, પંચનામા રિપોર્ટ, સાક્ષીઓ, FSL અધિકારીઓ સહિત સ્થળ સમય અને લોકોની હાજરી, અન્યોની સંડોવણી, સામગ્રીની શોધ અને પુનઃપ્રાપ્તિ અને બીજી ઘણી બાબતો માં વિગતવાર શોધ તથા ઉલટ તપાસ કેવી રીતે કરવી તે સારી રીતે જાણે છે. તે ભારતીય દંડ સંહિતા અને અન્ય કાયદા અને તેના અધિનિયમોની વિવિધ પ્રકારની કલમોમાં સાક્ષીઓ, ફરિયાદી અને તપાસ પોલીસ અધિકારીઓના નિષ્ણાત ક્રોસ એક્ઝામિનર છે.

તેઓ અમદાવાદ ના ટોચના વકીલોમાં અમદાવાદ ના ટોચના વકીલ છે, તમે કહી શકો છો કે તેઓ અનુભવમાં ટોચના છે. અમદાવાદ ના ટોચના વકીલોમાં અમદાવાદ ના એડવોકેટ, ખાસ કરીને તેઓ અમદાવાદ વડોદરા સુરત નડિયાદ ખેડા આણંદ ધોળકા ગાંધીનગર મહેસાણા કલોલ અને અન્ય ઘણી સેશન કોર્ટ તેમજ આગોતરા જામીનના કેસો, હંગામી જામીનના કેસો, રેગ્યુલર જામીન માટે જિલ્લા કોર્ટમાં ફોજદારી જામીનની બાબતોનું સંચાલન કરે છે. કેસો, અનુગામી જામીનના કેસો. એડવોકેટ પરેશ એમ મોદી ફોજદારી કેસો ખાસ કરીને જામીનની બાબતો માટે ગુજરાત હાઈકોર્ટના અનુભવી એડવોકેટ છે.

Author: Advocate Paresh M Modi

As a law firm, Advocate Paresh M Modi is having a team of expert Advocates who provide expert advice and guide the clients on the complicated issues of court proceedings in India. Our law firm has been advising clients to adopt a systematic approach as per the provisions of the law and the requirements of the statute. Being the Best Advocate in Ahmedabad, Advocate Paresh M Modi has been serving the clients according to the provisions of law as Advocate Paresh M Modi is an Experienced Lawyer in Gujarat.Paresh M Modi and his associates have been rendering excellent work owing to their experience in Gujarat High Court for more than 7 years together and having established themselves as a seasoned advocate in the High Court of Gujarat by dealing with various matters in a different fields. It has been made possible to see that the client in any corner of the State of Gujarat could get genuine legal advice and the presence of a lawyer on account of the association with Advocates in various cities of the State of Gujarat.

Leave a Reply

Your email address will not be published.

You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

*

People Also Search For :

Advocate for Cross Examination, Bail Case Advocate, Bail Case Advocate near me in Ahmedabad, Bail Case Advocates, Bail Case Lawyer, Bail Case Lawyer near me in Ahmedabad, Bail Case Lawyers, Bail Case Lawyers near me in Ahmedabad, Bail lawyers in Ahmedabad, Bail Matter Lawyer, Bail Matter Lawyers, Best Bail Advocate in Ahmedabad Gujarat, Best Bail Advocates in Ahmedabad Gujarat, Best Bail Lawyer in Ahmedabad Gujarat, Best Bail lawyers in Ahmedabad Gujarat, Claims and objections to attachment, Criminal Bail Advocate in Ahmedabad, Criminal Bail Lawyer in Ahmedabad, Criminal Case Bail Advocates in Ahmedabad, Criminal Case Bail Lawyers in Ahmedabad, CRPC Section 84, Find the lawyers near me in Ahmedabad, Gujarat high Court Advocates near Ahmedabad Sessions Court, Gujarat High Court Lawyers near Ahmedabad District Court, Lawyer for Cross examination, Need Bail Advocate in Ahmedabad Gujarat, Need Bail Advocates in Ahmedabad Gujarat, Need Bail Lawyers in Ahmedabad Gujarat, Search the Lawyers near me in Ahmedabad, Section 84 of the CRPC, The Code of Criminal Procedure, Top Anticipatory Bail Lawyer in Ahmedabad, Top Anticipatory Bail Lawyer in Ahmedabad Gujarat, Top Anticipatory Bail Lawyers in Ahmedabad, Top Anticipatory Bail lawyers in Ahmedabad Gujarat, Top Bail Lawyer in Ahmedabad Area, Top Bail Lawyer near session Court of, Top Bail lawyers in Ahmedabad Area, Top High court Advocate in Ahmedabad Gujarat, Top High Court Advocates in Ahmedabad Gujarat, Top High Court Lawyer in Ahmedabad Gujarat, Top High Court lawyers in Ahmedabad Gujarat, અમદાવાદ ગુજરાતમાં જામીનના વકીલોની જરૂર છે, અમદાવાદ ગુજરાતમાં ટોચના હાઇકોર્ટ વકીલ, અમદાવાદ ગુજરાતમાં શ્રેષ્ઠ જામીન વકીલ, અમદાવાદ જિલ્લા કોર્ટ નજીક ગુજરાત હાઈકોર્ટના વકીલો, અમદાવાદ વિસ્તારમાં ટોચના જામીન વકીલ, અમદાવાદ સેશન્સ કોર્ટ પાસે ગુજરાત હાઈકોર્ટના વકીલો, અમદાવાદમાં જામીનના વકીલો, અમદાવાદમાં ટોચના આગોતરા જામીન વકીલ, અમદાવાદમાં ટોચના હાઇકોર્ટ વકીલ ગુજરાત, અમદાવાદમાં ટોચના હાઈકોર્ટના વકીલો ગુજરાત, અમદાવાદમાં ફોજદારી કેસના જામીનના વકીલો, અમદાવાદમાં ફોજદારી જામીનના વકીલ, અમદાવાદમાં મારી નજીકના જામીન કેસના વકીલ, અમદાવાદમાં મારી નજીકના વકીલો શોધો, ક્રોસ પરીક્ષા માટે વકીલ, જામીન કેસના વકીલ, જામીન કેસના વકીલો, જામીન કેસના વકીલો કેસ એડવોકેટ, જામીન બાબતના વકીલ, ટોચના આગોતરા જામીન વકીલ અમદાવાદ ગુજરાતમાં, ની સેશન કોર્ટની નજીક ટોચના જામીન વકીલ, વકીલો શોધો અમદાવાદમાં મારા નજીકના, સેશન કોર્ટની નજીકના ટોચના જામીન વકીલ