Categories Criminal Cases, Criminal Lawyer, Legal Disputes

The Indian Evidence Act 1872 Section 85 | 9925002031 | Top Lawyers Near Me in Ahmedabad | Top Lawyers in Ahmedabad | Advocate Paresh M Modi

The Indian Evidence Act 1872 Section 85 | 9925002031 | Top Lawyers Near Me in Ahmedabad | Top Lawyers in Ahmedabad | Advocate Paresh M Modi

Section 85 Indian Evidence Act – Presumptions as to powers-of-attorney —

The Court shall presume that every document purporting to be a power-of-attorney, and to have been executed before, and authenticated by, a Notary Public, or any Court, Judge, Magistrate, Indian Consul or Vice-Consul, or representative of the [Central Government], was so executed and authenticated.

धारा 85 भारतीय साक्ष्य अधिनियममुख्तारनामों के बारे में उपधारणा

न्यायालय यह उपधारित करेगा कि हर ऐसी दस्तावेज जिसका मुख्तारनामा होना और नोटरी पब्लिक या किसी न्यायालय, न्यायाधीश, मजिस्ट्रेट, भारतीय कौन्सल या उपकौन्सल या केन्द्रीय सरकार के प्रतिनिधि के समक्ष निष्पादित और उस द्वारा अधिप्रमाणीकृत होना तात्पर्यित है, ऐसे निष्पादित और अधिप्रमाणीकृत की गई थी।

ક્લમ 85. દસ્તાવેજી પુરાવા વિષે- મુખત્યારનામા વિષે માની લેવા બાબત-

મુખત્યારનામું હોવાનું અને કોઇ નોટરી પબ્લિક અથવા કોઇ ન્યાયાલય, ન્યાયાધીશ, મેજીસ્ટ્રેટ,ભારતના કોન્સલ કે વાઇસ કોન્સલ અથવા કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સમક્ષ કરેલો હોવાનું અને તેમણે પ્રમાણિત કરેલો હોવાનું અભિપ્રેત હોય તેવો દસ્તાવેજ એ રીતે થયાનું અને પ્રમાણિત થયાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.

Section 85-A Indian Evidence Act – 1[Presumption as to electronic agreements. —

The Court shall presume that every electronic record purporting to be an agreement containing the electronic signature] of the parties was so concluded by affixing the electronic signature of the parties.

धारा 85-A भारतीय साक्ष्य अधिनियमइलेक्ट्रानिक करारों के बारे में उपधारणा

न्यायालय यह उपधारित करेगा कि हर ऐसा इलेक्ट्रानिक अभिलेख, जिसका ऐसा करार होना तात्पर्यित है जिस पर पक्षकारों के इलेक्ट्रानिक चिह्नक हैं, पक्षकारों के इलेक्ट्रानिक चिह्नक लगाकर किया गया था।

કલમ 85-ક. દસ્તાવેજી પુરાવા વિષે- ઇલેકટ્રોનિક કરાર વિષે માની લેવા બાબત-

જેમાં પક્ષકારોની [ઇલેકટ્રોનિક સહી] હોય તેવા કરાર તરીકે અભિપ્રેત હોય, તેવા દરેક ઇલેકટ્રોનિક રેકર્ડ પક્ષકારોની [ઇલેકટ્રોનિક સહી] કરીને એવી રીતે થયેલ હોવાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.

Section 85-B Indian Evidence Act – Presumption as to electronic records and electronic signatures 

(1) In any proceedings involving a secure electronic record, the Court shall presume unless contrary is proved, that the secure electronic record has not been altered since the specific point of time to which the secure status relates.

(2) In any proceedings, involving secure digital signature, the Court shall presume unless the contrary is proved that

(a) the secure electronic signature is affixed by subscriber with the intention of signing or approving the electronic record;

(b) except in the case of a secure electronic record or a secure electronic signature, nothing in this section shall Cerate any presumption, relating to authenticity and integrity of the electronic record or any electronic signature.

धारा 85-B भारतीय साक्ष्य अधिनियमइलेक्ट्रानिक अभिलेखों और इलेक्ट्रानिक चिह्नक के बारे में उपधारणा

(1) किन्हीं ऐसी कार्यवाहियों में, जिनमें सुरक्षित इलेक्ट्रानिक अभिलेख अंतर्वलित हैं, जब तक कि इसके प्रतिकूल साबित नहीं कर दिया जाता, न्यायालय यह उपधारित करेगा कि सुरक्षित इलेक्ट्रानिक अभिलेख किसी ऐसे विनिर्दिष्ट समय से, जिससे सुरक्षित प्रास्थिति संबंधित है, परिवर्तित नहीं किया गया है।

(2) किन्हीं ऐसी कार्यवाहियों में, जिनमें सुरक्षित इलेक्ट्रानिक चिह्नक अंतर्वलित हैं, जब तक कि इसके प्रतिकूल साबित नहीं कर दिया जाता, न्यायालय यह उपधारित करेगा कि:-

(क) उपयोगकर्ता द्वारा सुरक्षित इलेक्ट्रानिक चिह्नक इलेक्ट्रानिक अभिलेख को चिह्नित या अनुमोदित करने के आशय से लगाया गया है;

(ख) सुरक्षित इलेक्ट्रानिक अभिलेख या सुरक्षित इलेक्ट्रानिक चिह्नक की दशा में के सिवाय, इस धारा की कोई बात इलेक्ट्रानिक अभिलेख या इलेक्ट्रानिक चिह्नक की अधिप्रमाणिकता और समग्रता से संबंधित कोई उपधारणा सृजित नहीं करेगी।

કલમ 85-ખ. દસ્તાવેજી પુરાવા વિષે- ઇલેકટ્રોનિક રેકર્ડ અને [ઇલેકટ્રોનિક સહી] વિષે માની લેવા બાબત-

(1) સિકયોર(સુરક્ષિત) ઇલેકટ્રોનિક રેકર્ડ સમાવિષ્ટ હોય તેવી કોઇપણ કાર્યાહીઓમાં, વિરુધ્ધનું પુરવાર થાય તે સિવાય, જે સિકયોર સ્થિતિ સંબંધિત છે તે સિકયોર ઇલેકટ્રોનિક રેકર્ડમાં કોઇ નિર્દિષ્ટ સમયથી ફેરફાર થયેલ નથી, તેવું ન્યાયાલયે માની લેવું જોઇશે.

(2) સિકયોર [ઇલેકટ્રોનિક સહી] સમાવિષ્ટ હોય તેવી કોઇપણ કાર્યવાહીઓમાં,વિરુધ્ધનું પુરવાર થાય તે સિવાય, ન્યાયાલયે માની લેવું જોઇશે કે,-

(ક) સબસ્ક્રાઇબર દ્રારા સહી કરવાના ઇરાદાથી અથવા ઇલેકટ્રોનિક રેકર્ડને મંજુરી આપવાના ઇરાદાથી સિકયોર [ઇલેકટ્રોનિક સહી] કરવામાં આવેલ છે.

(ખ) સિકયોર ઇલેકટ્રોનિક રેકર્ડ અથવા સિકયોર [ઇલેકટ્રોનિક સહી] ની બાબતમાં હોય તેવા કોઇ કેસ સિવાય, ઇલેકટ્રોનિક રેકર્ડ અથવા કોઇ [ઇલેકટ્રોનિક સહી]ની અધિકૂતતા અને અખંડિતતા બાબતે આ કલમમાંની કોઇ ધારણા કરવામાં આવશે નહીં.

Section 85-C Indian Evidence Act – Presumption as to 1[Electronic Signature Certificates]. —

The Court shall presume, unless contrary is proved, that the information listed in a 1[Electronic Signature Certificate] is correct, except for information specified as subscriber information which has not been verified, if the certificate was accepted by the subscriber.]

धारा 85-C भारतीय साक्ष्य अधिनियम – इलेक्ट्रानिक चिह्नक प्रमाण-पत्र के बारे में उपधारणा —

जब तक कि इसके प्रतिकूल साबित नहीं कर दिया जाता, न्यायालय, यह उपधारित करेगा कि यदि उपयोगकर्ता द्वारा प्रमाणपत्र को स्वीकार किया गया था तो इलेक्ट्रानिक चिह्नक प्रमाण-पत्र में सूचीबद्ध सूचना सही है, सिवाय उस सूचना के जो उपयोगकर्ता की सूचना के रूप में विनिर्दिष्ट है जिसे सत्यापित नहीं किया गया है।

કલમ 85-ગ. દસ્તાવેજી પુરાવા વિષે [ઇલેકટ્રોનિક સહી પ્રમાણપત્રો] વિષે માની લેવા બાબત-

વિરુદ્ધનું પુરવાર થયા તે સિવાય, ન્યાયાલયે એવું માની લેવું જોઇશે કે, સબસ્ક્રાઇબર દ્રારા પ્રમાણપત્રનો સ્વીકાર કરવામાં આવેલ હોય, તો [ઇલેકટ્રોનિક સહી પ્રમાણપત્ર]માં યાદી થયેલ માહિતી ખરી છે, સિવાય કે, સબસ્ક્રાઇબરની માહિતી તરીકે નિર્દિષ્ટ માહિતી, કે જેની ખરાઇ થયેલ ન હોય.

Advocate Paresh M Modi is the best Advocate in Ahmedabad Gujarat for Criminal Cases, Family Matters, Cheque Bounce Cases, Regular Bail Temporary Bail Matters and Property Fraud Disputes, you may contact him for your legal cases. Call now on 9925002031