CRPC Section-82, Proclamation For Person Absconding
(1)If Any Court has reason to believe (whether after taking evidence or not) that any person against whom a warrant has been issued by it has absconded or is concealing himself so that such warrant cannot be executed, such Court may publish a written proclamation requiring him to appear at a specific place and at a specified time not less than thirty days from the date of publishing such proclamation.
(2)The proclamation shall be published as follows—
(i) (a) it shall be publicly read in some conspicuous place of the town or village in which such person ordinarily
resides;
(b) it shall be affixed to some conspicuous part of the house or home-stead in which such person ordinarily
resides or to some conspicuous place of such town or village;
(c) a copy thereof shall be affixed to some conspicuous part of the Court house;
(ii) the Court may also, if it thinks fit, direct a copy of the proclamation to be published in a daily newspaper
circulating in the place in which such person ordinarily resides.
(3)A statement in writing by the Court issuing the proclamation to the effect that the proclamation was duly published on a specified day, in the manner specified in clause (i) of Sub-Section (2), shall be conclusive evidence that the requirements of this section have been complied with, and that the proclamation was published on such day.
(4)Where a proclamation published under Sub-Section (1) is in respect of a person accused of an offence punishable under section 302, 304, 364, 367, 382, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 400, 402, 436, 449, 459 or 460 of the Indian Penal Code (45 of 1860) and such person fails to appear at the specified place and time required by the proclamation, the Court may, after making such inquiry as it thinks fit, pronounce him a proclaimed offender and make a declaration to that effect.
(5)The provisions of Sub-Sections (2) and (3) shall apply to a declaration made by the Court under Sub-Section (4) as they apply to the proclamation published under Sub-Section (1).
सीआरपीसी की धारा 82 – फरार व्यक्ति के लिए उद्घोषणा
(1) यदि किसी न्यायालय को (चाहे साक्ष्य लेने के पश्चात् या लिए बिना) यह विश्वास करने का कारण है कि कोई व्यक्ति जिसके विरुद्ध उसने वारण्ट जारी किया है, फरार हो गया है, या अपने को छिपा रहा है जिससे ऐसे वारण्ट का निष्पादन नहीं किया जा सकता तो ऐसा न्यायालय उससे यह अपेक्षा करने वाली लिखित उद्घोषणा प्रकाशित कर सकता है कि वह व्यक्ति विनिर्दिष्ट स्थान में और विनिर्दिष्ट समय पर, जो उस उद्घोषणा के प्रकाशन की तारीख से कम से कम तीस दिन पश्चात् का होगा, हाजिर हो।
(2) उद्घोषणा निम्नलिखित रूप से प्रकाशित की जाएगी :
(i) (क) वह उस नगर या ग्राम के, जिसमें ऐसा व्यक्ति मामूली तौर पर निवास करता है, किसी सहजदृश्य स्थान में सार्वजनिक रूप से पढ़ी जाएगी; ।
(ख) वह उस गृह या वासस्थान के, जिसमें ऐसा व्यक्ति मामूली तौर पर निवास करता है, किसी सहजदृश्य भाग पर या ऐसे नगर या ग्राम के किसी
सहजदृश्य स्थान पर लगाई जाएगी;
(ग) उसकी एक प्रति उस न्याय सदन के किसी सहजदृश्य भाग पर लगाई जाएगी;
(ii) यदि न्यायालय ठीक समझता है तो वह यह निदेश भी दे सकता है कि उद्घोषणा की एक प्रति उस स्थान में, परिचालित किसी दैनिक समाचारपत्र में प्रकाशित की जाए जहाँ ऐसा व्यक्ति मामूली तौर पर निवास करता है।
(3) उद्घोषणा जारी करने वाले न्यायालय द्वारा यह लिखित कथन कि उद्घोषणा विनिर्दिष्ट दिन उपधारा (2) के खण्ड (i) में विनिर्दिष्ट रीति से सम्यक् रूप से प्रकाशित कर दी गई है, इस बात का निश्चायक साक्ष्य होगा कि इस धारा की अपेक्षाओं का अनुपालन कर दिया गया है और उद्घोषणा उस दिन प्रकाशित कर दी गई थी।
(4) जहाँ उपधारा (1) के अधीन प्रकाशित की गई उद्घोषणा भारतीय दण्ड संहिता (1860 का 45) की धारा 302, 304, 364,367, 382, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 400, 402, 436, 449, 459 या 460 के अधीन दंडनीय अपराध के अभियुक्त व्यक्ति के संबंध में है और ऐसा व्यक्ति उद्घोषणा में अपेक्षित विनिर्दिष्ट स्थान और समय पर उपस्थित होने में असफल रहता है तो न्यायालय, तब ऐसी जांच करने के पश्चात् जैसी वह ठीक समझता है, उसे उद्घोषित अपराधी प्रकट कर सकेगा और उस प्रभाव की घोषणा कर सकेगा।
(5) उप धारा (2) और उप धारा (3) के उप बंध न्यायालय द्वारा उप धारा (4) के अधीन की गई घोषणा को उसी प्रकार लागू होंगे जैसे वे उप धारा (1) के अधीन प्रकाशित उद्घोषणा को लागू होते हैं ।
ફોજદારી કાર્યરીતિ સંહિતા કલમ-82, ફરારી માટે જાહેરનામું :
(1) કોઇ કોર્ટને (પુરાવો લઇને કે લીધા વિના) એમ માનવાને કારણ હોય કે જેની ઉપર પોતે વોરંટ કાઢયું છે તે વ્યકિત વોરંટ ન બજાવી શકાય તે માટે ફરાર થયેલ છે અથવા સંતાતી ફરે છે તો તે કોર્ટ તે વ્યકિતને નિર્દિષ્ટ સમયે હાજર રહેવા ફરમાવતું લેખિત જાહેરનામું પ્રસિધ્ધ કરી શકશે.
(2) તે જાહેરનામું નીચે મુજબ પ્રસિધ્ધ કરવાનું રહેશે :
(1) (ક) તે વ્યકિત સામાન્ય રીતે જે શહેર અથવા ગામમાં રહેતી હોય તેના કોઇ જાણીતા સ્થળે તે જાહેરમાં વાંચી સંભળાવવું જોઇશે ;
(ખ) તે વ્યકિત સામાન્ય રીતે જે ઘર અથવા રહેઠાણમાં રહેતી હોય તેના કોઇ સહેલાઇથી દેખાય તેવા ભાગ ઉપર અથવા તે શહેર કે
ગામની સહેલાઇથી દેખાય તેવી કોઇ જગ્યાએ તેને ચોંટાડવું જોઇશે;
(ગ) કોર્ટના સહેલાઇથી દેખાય તેવા કોઇ સ્થળે તેની એક નકલ ચોંટાડવી જોઇશે.
(2) તે વ્યકિત સામાન્ય રીતે રહેતી હોય તે સ્થળે ફેલાવો ધરાવતા દૈનિક વર્તમાનપત્રમાં જાહેરનામાની નકલ પ્રસિધ્ધ કરાવવાનો આદેશ પણ કોર્ટ પોતાને યોગ્ય લાગે તો આપી શકશે.
(3) તે જાહેરનામું પેટા-કલમ (2)ના ખંડ (1)માં નિર્દિષ્ટ કરેલી રીતે નિર્દિષ્ટ દિવસે વિધિસર પ્રસિધ્ધ થયું હતું તે મતલબનું જાહેરનામું કાઢનારી કોર્ટનું લેખિત કથન, આ કલમની આવશ્યકતાઓનું પાલન થયાનો અને તે જાહેરનામું તે દિવસે પ્રસિધ્ધ થયાનો નિર્ણાયક પુરાવો રહેશે.
(4) જ્યારે ભારતીય ફોજદારી અધિનિયમની કલમો-302, 304, 364, 367, 382, 392, 393, 394, 395, 396, 398, 399, 400, 402, 436, 449, 459 અથવા 460 હેઠળ શિક્ષાપાત્ર ગુનાના હેતુ માટે જે વ્યકિત પર આરોપ મુકવામાં આવ્યો હોય તેની બાબતમા પેટા-કલમ-(1) હેઠળ જાહેરાત બહાર પાડશે અને જો આવી વ્યકિત નિર્દષ્ટ સ્થળે અને સમયે જે જાહેરાત દ્રારા જરુરી બનાવ્યો હોય,હાજર થવામા6 નિષ્ફળ જાય તો અદાલત તેમને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી તેમને દોષિત ગુનેગાર જાહેર કરશે અને તે મતલબનું જાહેરનામું પ્રસિધ્ધ કરશે.
(5) પેટા-કલમો-(2) અને (3) ની જોગવાઇઓ પેટા-કલમ-(1) હેઠળ જાહેર કરવામાં આવેલ જાહેરાતને લાગુ પડે તે રીતે પેટા-કલમ-(4) હેઠળ અદાલત દ્રારા કરવામાં આવેલ જાહેરાતને લાગુ પડશે.