Family Advocate in Ahmedabad Gujarat | 9925002031 | Family Lawyer in Ahmedabad | Advocate Paresh M Modi
ફેમીલી એડવોકેટ અમદાવાદ । 9925002031 | Family Lawyer in Ahmedabad | Advocate Paresh M Modi
ફેમિલી એડવોકેટ એ એક એવા એડવોકેટ છે જે કોઈપણ કુટુમ્બ કે પરિવારના સભ્યો સંબંધિત કોઈપણ પ્રકારના વિવાદ અને તકરાર ની કાયદાકીય રીતે સંભાળ રાખે છે.
જેમ કે ઘરેલુ હિંસા, લગ્નના વિવાદો, લગ્નેતર સંબંધોનો કેસ, છૂટાછેડાનો કેસ, કોર્ટ મેરેજ,ઈંન્ટર કાસ્ટ મેરેજ, સ્પેશિયલ મેરેજ એક્ટ સંબંધિત મુદ્દાઓ, એન આર આઈ લગ્ન અને છૂટાછેડા સંબંધિત સમસ્યાઓ, લગ્ન નોંધણી સંબંધિત સમસ્યાઓ, બાળ કસ્ટડી, બાળક દત્તક લેવાની પ્રક્રિયા, વાલીત્વ અધિનિયમના કેસો.,
ફેમીલી લો એટલેકે કૌટુંબિક કાયદો એ ભારતીય કાયદાનો મુખ્ય ભાગ છે જે જન્મ, મરણ, વારસાઈ, લગ્ન, છૂટાછેડા, બાળ કસ્ટડી, ભરણપોષણ, મધ્યસ્થી સહિતના વિવાદોનુ અને પારિવારિક સંબંધોનું નિયમન કરે છે.
ભારતમાં, હિંદુ કાયદો, મુસ્લિમ કાયદો, ખ્રિસ્તી કાયદો અને પારસી કાયદો અસ્તિત્વમાં છે, જ્યાં હિંદુ કાયદો સૌથી જૂનો અને સૌથી પ્રચલિત કૌટુંબિક કાયદો છે. અહિ ભારતીય હિંદુ કાયદા ની મદદ થી પારિવારીક સમસ્યાઓ, કુટુમ્બના બે કે તેથી વધારે વ્ય્કતિઓ વચ્ચેની સમસ્યાઓ કે તકરાર કે વિવાદનુ સચોટ અને કાયદાકીય રીતે સમાધાન કે નિવારણ કરવા માટે કાયદો મદદ કરે છે,અમદાવાદ ના જાણીતાએડવોકેટ શ્રી પરેશ એમ મોદી, તમારા આવા વિવિધ તકરારો,વિવાદો અને ઝગડાઓ નુ મધ્યસ્થી દ્વારા તેમજ ફેમીલી લો તથા વિવિધ પડતા ધર્મ અનુસાર ના કાયદાઓ દ્વારા સારો કાનુની ઉપાય મેળવવા માટે આપને યોગ્ય માર્ગદર્શન આપી મદદ કરે છે.
ફેમીલી કેસના વકીલ અમદાવાદ । Family Case Lawyer in Ahmedabad | 9925002031 | Advocate Paresh M Modi
કળયુગ માં જ્યારે પારિવારીક જવાબદારીઓ ના અભાવ, ન્યૂકિલીયર ફેમીલી નો કંસેપ્ટ, ટેલીવિઝન ની ભુમિકા અને તેની અસરો, મોબાઈલ સોસ્યલ મેડીયા અને વિવિધ એપ્લીકેશન તથાટેક્નોલોજી નો વ્યાપક પ્રસાર, પ્રચાર અને “મુંડે મુંડે મત ભિન્ના” ની અસરો નાકારણે કુટુમ્બો તુટતા જાય છે, સારા અને લામ્બા તંદુરસ્ત લગન જીવન ના બદલે લીવ ઈન રીલેશનશીપ નો પ્રચાર થઈ રહ્યો છે અને પતિ પત્ની વચ્ચે નો મનમેળ ઘટતા, ત્રીજા વ્યક્તિ ની એંટ્રી પડી રહી છે અને લગ્નેતર સબંધો ને કારણે નવા નવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે તમારી પાસે એક સારા વિશ્વાસુ ફેમીલી એડવોકેટ એટલે કે ફેમીલી લોયર એટલે કે ફેમીલી વકીલ નીજરૂરીયાત ઉભી થઈ છે કે જે તમને તમારા કાયદાકીય હિતો મેળવવા માટે કે તેના રક્ષણ માટે કે તેવા હિતો અંગે તમને મદદ કરે અને સાચૂ કાયદાકીય માર્ગદર્શન આપે, આમ કુટુમ્બીક વકીલ એટલે કે ફેમીલી લોયર નુ ખુબ જ મહત્વ છે, જેના માટે તમને અમદાવાદના બેસ્ટ ફેમીલી એડૅવોકેટ પરેશ એમ મોદી સાહેબ જરૂરી સમજ આપશે.
Family Advocates in Ahmedabad Gujarat | 9925002031 | Family Lawyers in Ahmedabad | Advocate Paresh M Modi
Advocate Paresh M Modi is an intelligent Family Advocate in Ahmedabad Gujarat, commonly known as Family lawyer in Ahmedabad, he is the one of the best family Advocate – Divorce Advocate – DV Act Advocate – Maintenance Case Advocate in Ahmedabad.
Advocate Paresh M Modi is Reputed Family Lawyer and famous advocate in Various localities of Ahmedabad like, Bapunagar, Memco, Naroda, New Naroda, Nikol, Vastral, Sabarmati, Motera, Ranip, New Ranip, Godrej Garden City, Thaltej, Shilaj, Adani Shantigram, Khoraj, Vaishnovdevi Cross Road, Bakeri City, Sky City, Bhopal, Shela, KK nagar, Ghatlodia, Ranna Park, CP Nagar, Karmchari Nagar, Naranpura, Stadium Road, Navrangpura, Mohakhali, River Front area, Paldi, Vasana, Shyamal Cross Road, Shivranjani Cross Road, Makarba, Divya bhaskar Road, Prahladnagar, Anand nagar Road, Gurukul Road, Memnagar, Drivein, Khokhara, CTM , Maninagar, Vatva, Isanpur, Ghodasar, Kankaria, Raipur, Kalupur, Shahpur, Dariyapur, Vejalpur, Railway Station, Saraspur, Ellis Bridge, Nehru Bridge, Gandhi Bridge, Subhash Bridge, RTO Circle, Wadaj, Old Wadaj, New Wadaj, Akhabar nagar, Chanakyapuri, Nirnay nagar, Apple Wood Township, Sun City, Vastrapur, Bodakdev, Sindhu Bhavan, CG Road, Ashram Road, Sarkhej Gandhinagar Road, SG Road, Relief Road, Laldarwaja, Bhadra, Apna Bazar, Mirzapur, Dudhwali Pol, Gheekanta Road, Pankor naka, Gandhi Road, Chandlodia,
फैमिली एडवोकेट के रूप में अहमदाबाद के सर्वश्रेष्ठ वकील परेश एम मोदी कोर्ट मैरिज, विवाहेतर संबंध, वैवाहिक विवाद, दहेज, तलाक, घरेलू हिंसा, भरण-पोषण से संबंधित समस्याओं के लिए कानूनी उपाय सुझाएंगे।
For your criminal Case, Bail Matter, Cheque Bounce Case, Family Matters, Property Disputes Cases, Civil Suits, Call or WhatsApp on Mobile No. 9925002031, to Advocate Paresh M Modi, Lawyer in Ahmedabad, Advocate in Ahmedabad