Section:-139. Presumption in Favour of holder:
It Shall be presumed, unless the contrary is proved, that the holder of a cheque received the cheque, of the nature referred to in section 138, for the discharge, in whole or in part, of any debt or other liability.
કલમ-૧૩૯. ચેકના ધારણકર્તાની તરફેણમાં અનુમાન:
વિરુધ્ધની હકીકત સાબિત ન થાય ત્યાં સુધી એવું માનવામાં આવશે કે તે ચેક ધારણ કરનારે તે ચેક કલમ-૧૩૮ માં દર્શાવ્યા મુજબ કોઇ દેવાના અથવા અન્ય જવાબદારીના પુરેપુરા અથવા તેના કોઇ ભાગમાંથી બોજ મુકત થવાના બદલામાં તે ચેક મેળવ્યો હશે.
: Comment:
Negotiable Instruments Act, 1881- Presumption mandated u/s. 139 of N.I.Act, 1881 includes existence of legally enforceable debt or liability-Presump-tion can be rebutted by Accused by raising the defense-Initial Presumption favours the Complainant and also burden of proof lies on the Complainant-Initial burden of proof lies on the Complainant-Once proved-Open to Accused to prove non-existence of consideration-Court to examine direct evidence or from preponderance of probabilities that existence of consideration was improbable Reverse onus Clause u/s. 118 of N.I Act-Presumption available until the contrary is proved-Applicable to N.I matters subject of Law of Evidence-Presumption of Law.
:ટિપ્પણી:
વટાવખત અધિનિયમ, ૧૮૮૧- એન. આઇ. અધિનિયમ, ૧૮૮૧ ની કલમ ૧૩૯ હેઠળ કાયદેસરના આદેશનું અનુમાન દેવું અને જવાબદારીના અમલનું અસિતત્વ સમાયેલ-બચાવ ઉભો કરી આરોપી દ્રારા અનુમાન નકારી શકાય -શરૂઆતનું અનુમાન ફરિયાદ પક્ષની તરફેણ કરેલ અને સાબિત કરવાની જવાબદારી ફરિયાદ પક્ષ ઉપર પણ લાદેલ-શરૂઆતની સાબિત કરવાની જવાબદારી ફરિયાદ પક્ષ ઉપર લાદેલ-એક વખત સાબિત થયેલ-આરોપી માટે સાબિત કરવાનું ખુલ્લું છે કે ધ્યાનમાં લેવાનું અસિતત્વ ધરાવતું નથી- અદાલતે સીધા પુરાવા તપાસવા અથવા શકયતાનું અનુમાન કે ધ્યાનમાં લેવાની બાબતનું અસિતત્વ અયોગ્ય હતું-એન.આઇ. અધિનિયમની કલમ ૧૧૮ હેઠળના ખંડનો બોજો ઉલટાવેલ-સાબિત ન થાય ત્યાં સુધી અનુમાન મળી શકે છે- એન.આઇ.ની બાબતને પુરવાનો કાયદો લાગુ પડે- કાયદાનું અનુમાન.
Judgement:
Patel Jayantibhai Mafatlal Vs. The State of Gujarat 2018(3) GLH (N.O.C.) 3.
Negotiable Instruments Act, 1881-Section 139-Rebuttal-A burden on accused-Account books given in evidence-Both companies were sister con-cerns-One of them paid cheque to complainant, it was signed by other-No efforts made to prove Directors were seperate-Presumption must go in favour of holder of cheque.
Patel Jayantibhai Mafatlal Vs. The State of Gujarat 2018(3) GLH (N.O.C.) 3.
વટાઉખત અધિનિયમ ૧૮૮૧-કલમ ૧૩૯- રદિયો આપવાનું-આરોપી પર બોજો-હિસાબી ચોપડા પુરાવામાં આપ્યા-બંને કંપનીઓ (પરસ્પર સંકળાયેલી) હતી-એમાંથી એકે ફરીયાદીને ચેક આપ્યો અને બીજાએ સહી કરી-પુરવાર કરવાનો કોઇ પ્રયત્ન નહિ-ડિરેકટરો અલગ હતા-ચેક ધારકની તરફેણમાં અનુમાન થવું જોઇએ.
Advocate Paresh M Modi is a highly regarded advocate based in Ahmedabad, known for his expertise in criminal law. As a distinguished lawyer at the Gujarat High Court, he specializes in a wide range of legal matters, making him a sought-after professional in various areas of law. Some of his notable specializations include handling cases related to cheque bounce, property disputes, cybercrime, court marriages, divorces, debt recovery tribunals (DRT), FIR quashing, land revenue disputes, anticipatory bail, PASA (Prevention of Anti-Social Activities Act), family law, civil law, and more. Advocate Paresh M Modi is a highly skilled lawyer practicing at the Gujarat High Court Lawyer in Ahmedabad. With his extensive experience and expertise, He has established himself as a renowned advocate in the region. Stay connected with him on social media for updates:
Facebook | Twitter | LinkedIn | Instagram | YouTube
Follow Advocate Paresh M Modi, the esteemed lawyer, for valuable insights, legal analysis, and engaging discussions. Stay informed about the law and legal developments through his informative content. In the meantime, check out other Information from Home Page, or call us at Landline No: +91-79-48001468 or Phone & WhatsApp No: +91 99250 02031.